કેવી રીતે કાર નંબર પરથી ફાસ્ટેગ રીચાર્જ કરવુ?

sample fastag
Home » how to

શુ તમે જાણો છો કે ફાસ્ટેગ માટે રીચાર્જ તમે કાર ના નંબર ઉપર થી પણ કરી શકો છો. એ પણ કોઇપણ બેન્ક કે એપ  દ્વારા આપવામાં આવેલુ હોય.

sample fastag
FASTag નું સેમ્પલ સ્ટીકર

કેવી રીતે કામ કરે છે આ રીત 

તમે જ્યારે કોઈ fastag ખરીદી કરો છો ત્યારે તમારી સાથે કાર ના રજીસ્ટર નંબર પર થી એક યુનિક UPI આઈડી બને છે. તમે આ આઈડી નો ઉપયોગ કરી ને કોઈ પણ કંપની કે બેંક દ્વારા આપેલું ફાસ્ટટેગ રિચાર્જ કરી શકો છો. આ રીત સરકાર દ્વારા કાયદેસર માન્યતા પ્રાપ્ત છે. 

  1. સ્ટેપ ૧ : તમારી કોઈ પણ UPI એનેબલ એપ સ્ટાર્ટ કરો

    તમે કોઈ પણ તમારી ઓનલાઇન પેમેન્ટ એપ વાપરો છો જેવી કે ગુગલપે, ફોનપે, પેટીએમ કે પછી બેન્ક ની ઓનલાઈન એપ એને સ્ટાર્ટ કરો

  2. સ્ટેપ ૨ : એપ માં send બટન ઉપર ક્લિક કરો

  3. સ્ટેપ 3: upi ID માં આ પ્રમાણે એડ્રેસ લખો netc.રજીસ્ટ્રેડનંબર@બેન્કહેન્ડલઆઈડી

    ધારો કે તમારી કાર નો નંબર છે AB 1234 અને તમારું ફાસ્ટએગ છે SBI બેન્ક નું તો તમારે આવી રીતે લખવાનું  netc.ab1234@sbi. બીજી કોઈ એપ કે બઁક દ્વારા હોય તો એ પ્રમાણે એનું હેન્ડલ નેમ લખવું 

  4. સ્ટેપ ૪ : એડ્રેસ વેરીફાઈ કરો

    એડ્રેસ લખ્યા પછી એને વેરીફાઈ જરૂર કરો જો એડ્રેસ સાચું હસે તો તરત જ થઈ જસે.

  5. સ્ટેપ ૫ : રિચાર્જ કરવાની રકમ એંટર કરો 

    તમારે જેટલી રકમ નું રિચાર્જ કરવું છે એટલી રકમ એંટર કરો

  6. સ્ટેપ ૬: તમારો PIN એન્ટર કરો

અહી છે ભારત ની કેટલીક પ્રખ્યાત FASTAG આપતી બેન્ક અને એપ ના UPI હેન્ડલ ની લીસ્ટ

નંબર બેન્ક ની નામ UPI બેન્ક હેન્ડલ
1Airtel Payment Bank@mairtel
2Axis Bank@axisbank
3Bank Of Baroda@barodampay
4City union Bank@cub
5Equitas Small Finance Bank@equitas
6Federal Bank@fbi
7HDFC Bank@hdfcbank
8ICICI Bank@icici
9IDFC Bank@idfcnetc
10Indusind Bank@indus
11KVB Bank@kvb
12Kotak Mahindra Bank@kotak
13Paytm Bank@paytm
14Punjab National Bank@pnb
15South Indian Bank@sib
16State Bank Of INDIA@sbi
આ છે fastag ના બેન્ક હેન્ડલ ની લીસ્ટ

sources: NPCI

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

વધુ આવી પોસ્ટ વાંચો

શું છે FASTAG ? કેવી રીતે લેવું

કેવી રીતે વાપરવી BHIM એપ

કેવી રીતે કોમ્પ્યુટર માં ગુજરાતી લખી શકાઈ

કેવી રીતે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા માં લખી શકાય છે ?

microsoft bhasha india homepage

શું તમારે કોમ્પ્યુટર માં ગુજરાતી ભાષા માં લખવું છે? તો તમારે માત્ર અહી આપેલા સ્ટેપ ફોલો કરો. અને કોઈ પણ લખી શકશે ગુજરાતી ભાષા માં.

અહી તમે સ્માર્ટ રીતે ગુજરાતી ભાષા માં લખી શકો છો. આના માટે તમારે કોઈ ટ્રેનીંગ ની જરૂર નહીં પડે. જેવો તમે સ્પેલીંગ લખશો કે તરત તેની નીચે ગુજરાતી શબ્દ આવી જશે. Continue Reading