૧૮ ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ ઉપર ઊતરશે નાસા નુ “પર્સીવરન્સ” રોવર. આ આજ સુધી નુ સૌથી આધુનીક અને સૌથી મોટુ રોવર છે. તો ચાલો જાણીએ શું છે આ રોવર મા અને આ મિશન ની દરેક વિગત વિશે.
ઈન્ટ્રોડકશન
મંગળ ગ્રહ કાયમ માટે વિજ્ઞાનીઑ માટે અભ્યાસ નો ખાસ વિષય રહ્યો છે. અનેક વર્ષો થી આ ગ્રહ ઉપર અનેક રિસર્ચ થયા છે. નાસા અને અન્ય અનેક એજન્સી માર્સ ઉપર ખૂબ મોટા પાયે રિસર્ચ કરી રહી છે. તેમાં સૌથી આગળ છે અમેરીકાની અને વિશ્વ ની સૌથી મોટી વૈજ્ઞાનિક એજન્સી નાસા. નાસા દ્વારા આ રેડ પ્લેનેટ ઉપર અનેક સેટેલાઈટ, લેંડર, અને રોવર યાન મોકલવા માં આવ્યા છે.
Continue Reading