જાણો ગુગલ અસીસ્ટન્ટ ના OK Google ના તમામ કમાન્ડ ની લીસ્ટ

Last updated on જાન્યુઆરી 28th, 2021 at 10:37 એ એમ (am)

શું તમે ક્યારેય OK Google  ને વાપર્યુ છે? નહિ તો અહી છે ગુગલ ના વોઇસ  અસીસ્ટન્ટ ના  Ok google કમાન્ડ ની લીસ્ટ, જે ની મદદ થી તમે તમારે ઘણા કામ ટાઇપ વગર કરી શકો છો. વાપરો તમારો સ્માર્ટફોન સ્માર્ટ રીતે.

ગુગલ નાવ એ એક ઈન્ટેલીજન્ટ પર્સનલ આસિસ્ટન્ટ છે. ગુગલ એ આ સિસ્ટમ ૨૦૧૨ માં વિકસાવી હતી. આ સિસ્ટમ ગુગલ એન્ડ્રોઈડ ઉપરાંત એપલ ની આઇઓએસ અને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને લીનક્ષ માં પણ સપોર્ટ કરે છે. આ સીસ્ટમ એપલ ની સીરી અને માઈક્રોસોફ્ટ ની કોર્ટાના સાથે ટક્કર આપવા ગુગલ દ્વારા બનવામાં આવી છે. આ સિસ્ટમ ની મદદ થી તમે સીધા ઈન્ટરનેટ પર સર્ચ કરી શકો છો. કોઈ કોન્ટેક ને ફોન લગાવી શકો છો. એ ઉપરાંત પણ ઘણી રીતે વાપરી શકો છો ગુગલ નાવ. આ સિસ્ટમ માત્ર ઈંગ્લીશ માં જ કમાન્ડ નો સ્વીકાર કરે છે.

ok google શરૂ કરવાં માટે ગુગલ ના વોઇસ  અસીસ્ટન્ટ  એપ ને શરૂ કરો

 

સામાન્ય કમાન્ડ

  • “Search for [chicken recipes]?”
  • “Say [where is the supermarket] in [Spanish]?”
  • “What is [Schrodinger’s cat]?”
  • “Who invented [the internet]?”
  • “What is the meaning of [life]?”
  • “Who is married to [Ben Affleck]?”
  • “Stock price of [Apple]”
  • “What is [Apple] trading at?”
  • “Author of [Game of Thrones]”
  • “How old is [Michael Jordan]?”
  • “Where was [Michael Jordan] born?”
  • “Show me pictures of [the Sistine Chapel]”
  • “Post to Google+ [feeling great]”
  • “Post to Twitter [feeling lame]”

નોટ્સ, રિમાઇનડર અને કેલેન્ડર માટે ના કમાન્ડ

  • “Remind me to [buy milk] at [5 PM]”
  • “Remind me [when I get / next time I’m at] [home / work / other location] [to send an email to John]”
  • “Wake me up in [5 hours]”
  • “Note to self: [I parked my car in section D]”
  • “Set alarm for [8 PM]”
  • “Set a timer for [40 minutes]”
  • “Wake me up in [3 hours]”
  • “Create a calendar event: [Party with Friends] [Sunday at 9 PM]”
  • “When’s my [next meeting]?”
  • “What is my schedule for [tomorrow]?”

એપ્સ માટે ના કમાન્ડ

  • “Open [WhatsApp]”
  • “Launch [Calendar]”
  • “Take a [photo / picture / selfie]”
  • “Record a video”
  • Time & Date
  • “What time is it in [Tokyo]?”
  • “When is the sunset [in Chicago (optional)]”
  • “What is the time zone of [Berlin]”
  • “Time at home”
  • “Create a calendar event: [Dinner in New York] [Saturday at 8 PM]”

વાંચો: કેવી રીતે વાપરવું એપલ નું સીરી 

કોમ્યુનિકેશન માટે ના કમાન્ડ

  • “Call [Daniel]”
  • “Call [the African Art Museum]
  • “Call [mom, dad, brother, sister]
  • “Send [email] to Daniel, [Subject: Meeting], [Message: Will be there in 5]”
  • “Send [SMS] to [Philip mobile], [don’t forget to buy milk]”
  • “[Contact name]”
  • “Find [Mary’s] [phone number / email / address]”
  • “Listen to voicemail”
  • “When is [Mary’s] birthday?”
  • “Send [WhatsApp/Viber/WeChat] message to [Paul], [hey, how are you]”

હવામાન જાણવા માટે ના કમાન્ડ

  • “Weather”
  • “Do I need an umbrella today?”
  • “What’s the weather like?”
  • “Is it going to rain [tomorrow / Monday]”
  • “What’s the weather in [Boston]?”
  • “How’s the weather in [Portland] on [Wednesday] going to be?”

મેપ અને નેવીગેશન માટે ના કમાન્ડ

  • “Map of [Flagstaff]”
  • “Where’s my hotel?”
  • “Where is the [Golden Gate Bridge]?”
  • “Find the “Golden Gate Bridge”
  • “Show me the nearby [restaurant] on map”
  • “Navigate to [Munich] on car”
  • “How far is [Berlin] from [Munich]?”
  • “Directions to [address / business name / other destination]”
  • “What are some attractions in [Florence]”
  • “Show me the menu for [Las Iguanas]”
  •  

ગણતરી તેમજ કન્વર્ટ કરવા માટે ના કમાન્ડ

  • “What is the tip for [125] dollars?”
  • “Convert [currency / length …] to [currency / length …]”
  • “How much is [18] times [48]?”
  • “What is [45] percent of [350]?”
  • “Square root of [81]”
  • “[arithmetic expression] equals”

રમતગમત માટે ના કમાન્ડ

“How are [the New York Yankees] doing?”
“When is the next [Los Angeles Lakers] game?”
“Show me the [Premier League] table”
“Did [Bayern Munich] win their last game?”

ફ્લાઇટ ની માહિતી જાણવા માટે ના કમાન્ડ

  • “Flight [AA 125]?”
  • “Flight status of [AA 125]”
  • “Has [LH 210] landed?”
  • “When will [AA 120] land / depart?””Show me my flights”

વાંચો: કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન

વેબ બ્રાઉજીંગ

  • “Go to [Huffington Post]”
  • “Open [xda.com]”
  • “Show me [android.com]”
  • “Browse to [reddit.com]”

એંટરટેઈમેંટ માટે ના કમાન્ડ

  • “Listen to / play [Intro] by [The XX]?”
  • “YouTube [fail compilation]?”
  • “Who acted in [Ocean’s 11]?”
  • “Who is the producer of [Titanic]?”
  • “When was [Alien] released?”
  • “Runtime of [Unbreakable]”
  • “Listen to TV”
  • “What’s this song?”
  • “What songs does [Madonna] sing?”
  • “Play some music”
  • “Watch [Finding Nemo]”
  • “Read [Atonement]”
  • “What movies are playing [tonight]?”
  • “Where is [Transformers] playing?”

“Fun” કમાન્ડ

  • “Do a barrel roll”
  • “What’s the loneliest number?”
  • “Make me a sandwich!”
  • “When am I?”
  • “Okay Jarvis, …
  • “Who are you?”
  • “How much wood could a woodchuck chuck if a woodchuck could chuck wood.”
  • “Beam me up, Scotty!”
  • “Askew or Tilt”
  • “What is your favourite colour?”
  • “What is the nature of the universe?”
  • “How can entropy be reversed?”
  • “Lions, tigers and bears…”
  • “Who’s on first?”
  • “What is the meaning of life, the universe and everything?”
  • “Up Up Down Down Left Right Left Right”
  • “Tea, earl grey, hot”
  • “What is the airspeed velocity of an unladen swallow?”
  • “What is the best smartphone?”
  • “Tell me about yourself”
  • “Go go gadget [app name]”

તો આ છે ગુગલ ના OK google ના કમાન્ડ ની લીસ્ટ જેની મદદ થી તમે ઘણા કાર્યો વોઈસ કમાન્ડ આપી ને કરી શકો છો.

sources: cnet.com

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.