HomeComputing

Computing

વિશ્વની કેટલીક પ્રસિદ્ધ વેબસાઇટ્સ અને તેમના સ્થાપકો ની લિસ્ટ

ઇન્ટરનેટની ક્રાંતિ પાછળ છુપાયેલી અદ્ભુત કહાનીઓ અને તેના નાયકોને જાણવા માટે તૈયાર થાઓ. Google અને Yahoo જેવા સર્ચ એન્જિનથી શરૂ થઈને Facebook, Instagram જેવા સોશિયલ પ્લેટફોર્મ, Amazon અને eBay જેવા ઇ-કોમર્સ જાયન્ટ્સ, YouTube અને Netflix જેવા મનોરંજન સાધનો, અને Khan Academy જેવા શિક્ષણ પ્લેટફોર્મ સુધી - આ સંપૂર્ણ યાદીમાં તમને મળશે ૧૦૦+ વેબસાઇટ્સની કેટેગરી વાઇઝ માહિતી.

ડેટા સેન્ટર શું છે? કેમ જરૂરી છે અને કેવી રીતે ચાલે છે – A to Z માહિતી

શું તમે જાણો છો કે તમારા એક ક્લિકથી લાખો સર્વર્સ જાગે છે અને કરોડો રૂપિયાની ટેકનોલોજી કામ કરે છે? વ્હોટ્સએપનો મેસેજ હોય કે નેટ બેંકિંગનું ટ્રાન્ઝેક્શન, બધાની પાછળ છુપાયેલું છે ડેટા સેન્ટરનું રહસ્યમય વિશ્વ જ્યાં ૨૪x૭ કામ થાય છે. જાણો શું છે આ ડેટા સેન્ટર વિશે

CHATGPT: AI ની નવી ક્રાંતી

આજના ડિજિટલ યુગમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) એ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને લોકપ્રિય ટૂલ છે ChatGPT,...

જાણો આ ૧૦ પ્રકાર ના સાયબર ફ્રોડ વિશે અને તેનાથી બચવાના ઉપાયો

આજના ડિજિટલ યુગમાં જ્યારે ભારત તેજીથી ટેકનોલોજીકલ પ્રગતિ કરી રહ્યું છે અને દેશભરના કરોડો નાગરિકો ઑનલાઇન બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ્સ અને ઈ-કોમર્સ સેવાઓનો વ્યાપક ઉપયોગ...

WINDOWS-11 ની ૧૫૦+ શોર્ટકટ કી

શોર્ટકટ કી નું મહત્વએક્સેસીબીલીટી શોર્ટકટ કીફાઇલ મેનેજમેંટ કીફંકશન કીમલ્ટી મીડિયા કીનેટવર્કિંગ કીસર્ચ અને નેવીગેશન કીસીસ્ટમ સેટિંગ કીtaskbar કીટેક્સ્ટ એડિટિંગ કીવર્ચુયલ ડેસ્કટોપ કીએક્સ્ટ્રા કીવિન્ડો મેંજમેંટ...

ઇન્સ્ટાગ્રામ ના  પ્રાઇવસી સેટિંગ્સ: 20 મહત્વપૂર્ણ સેટિંગ્સ જે દરેક એ જાણવી જોઈએ

આજના ડિજિટલ યુગમાં, ઇન્સ્ટાગ્રામ પર તમારી પ્રાઇવસી જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય સેટિંગ્સ દ્વારા તમે નિયંત્રિત કરી શકો છો કે તમારી સામગ્રી કોણ જોઈ શકે છે, તમારી સાથે કોણ સંપર્ક કરી શકે છે, અને તમારો ડેટા કેવી રીતે ઉપયોગમાં લેવાય છે. આ માર્ગદર્શિકા 20 મહત્વપૂર્ણ સેટિંગ્સ વિશે વિસ્તૃત માહિતી આપે છે.

કોમ્પ્યુટર  કીબોર્ડ: સમજો કીબોર્ડના વિવિધ પ્રકારો અને તેમની વિશેષતા

શું તમે જાણો છો કે આપણે દરરોજ જે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ, તે અનેક પ્રકારોમાં આવે છે અને દરેકની પોતાની આગવી વિશેષતાઓ છે? આધુનિક ટેક્નોલોજીના યુગમાં, કીબોર્ડ માત્ર ટાઇપિંગનું સાધન નથી રહ્યું, પરંતુ વ્યક્તિગત અને વ્યાવસાયિક પસંદગીનું પ્રતિબિંબ બન્યું છે. સ્વિચની ક્લિક, કીકેપ્સની સપાટી અને કીબોર્ડના લેઆઉટની પસંદગી તમારી કાર્યક્ષમતાથી લઈને તમારા કમ્પ્યુટિંગ અનુભવને સંપૂર્ણપણે બદલી શકે છે. આવો, જાણીએ કીબોર્ડની દુનિયાની અદ્ભુત વિવિધતા વિશે...

કોમ્પ્યુટર ના પ્રકાર – જાણો વિવિદ્ધ પ્રકાર ના કોમ્પ્યુટર વિશે

આજે બજારમાં અનેક ઉપલબ્ધ છે -કોમ્પ્યુટર ના પ્રકાર માં અનેક નાના-મોટા, શક્તિશાળી-સાધારણ, મોંઘા-સસ્તા. દરેક પ્રકારના કમ્પ્યુટર્સની પોતાની વિશેષતાઓ અને મર્યાદાઓ છે. આ લેખમાં આપણે વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. સાથે જ જાણીશું કે કયું કમ્પ્યુટર કયા કામ માટે શ્રેષ્ઠ છે. તો ચાલો, ટેક્નોલોજીની આ રોમાંચક દુનિયામાં ડૂબકી મારીએ અને જાણીએ વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સ વિશે.

AI ટેકનોલોજી : જાણો AI વિશે સરળ શબ્દો માં

આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ ટેકનોલોજી જગતમાં સૌથી વધુ ચર્ચાતો વિષય છે. આ લેખમાં આપણે AI ની મૂળભૂત માહિતી, તેની કાર્યપ્રણાલી અને સામાન્ય સોફ્ટવેર સાથેના તફાવતને સમજીશું. AI કેવી રીતે ડેટાનું વિશ્લેષણ કરી નિર્ણયો લે છે, તેની તાલીમ કેવી રીતે થાય છે, અને તે કેવી રીતે સતત વિકસતું રહે છે - આ બધી બાબતો સરળ ભાષામાં સમજાવવામાં આવી છે. ખાસ કરીને તકનીકી જ્ઞાન ન ધરાવતા વાચકો માટે આ એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે, જે AIના વર્તમાન અને ભવિષ્ય વિશે ઊંડી સમજ આપે છે.

પોર્ટ અને કનેક્ટર – જાણો કોમ્પ્યુટર ના દરેક પ્રકાર ના પોર્ટ અને કનેક્ટર વિશે

શું તમે ક્યારેય તમારા કોમ્પ્યુટરની પાછળ જોયેલા પોર્ટ અને કનેક્ટર વિશે વિચાર્યું છે? દરેક નાનકડો પોર્ટ એક અનોખી કહાની છુપાવીને બેઠો છે - કેવી રીતે એક સામાન્ય દેખાતો USB પોર્ટ આખી ટેકનોલોજી ને બદલી નાખી, કેવી રીતે HDMI એ આપણા વિડિયો અનુભવને ક્રાંતિકારી બનાવ્યો, અને કેવી રીતે થન્ડરબોલ્ટ જેવા આધુનિક પોર્ટ્સ અકલ્પનીય ઝડપે ડેટા મોકલી શકે છે. આ લેખમાં આપણે આ અદ્ભુત ટેકનોલોજીની સફર પર નીકળીશું,

Most Read