આ છે ૧૫૦૦૦ સુધી માં બેસ્ટ મોબાઈલ ફોન. આજે જ ખરીદો

Last updated on જુલાઇ 5th, 2024 at 07:26 પી એમ(pm)

Table of Contents

શું તમે માત્ર 15,000 સુધી માં રૂ માં એક સારો ફોન ખરીદવા માંગો છો? તો અહી છે એવ સારા ફોન જે 15,000 સુધી ના બજેટ માં એકદમ ફિટ અને હિટ છે.

આ ફોન માં આજ ની જરૂરિયાત પ્રમાણે તમારે આ ફીચર હોવા જરૂરી છે મલ્ટિપલ કેમેરા, એક સારી બેટરી, મોટી સ્ક્રીન, અને 4G ટેક્નોલૉજી, મિનિમમ 4 GB ની રેમ, અને સારી એવી સ્ટોરેજ ક્ષમતા હોવી જરૂરી છે. આ બધા ફીચર નીચે આપેલા ફોન માં છે.

1:samsung M30s:

સેમસંગ એમ30 એસ

સેમસંગ એમ30 એસ

સેમસંગ કંપની નો આ ફોન M30s છે એક બિલકુલ બજેટ ફોન છે. જેમાં 6.4 ઇંચ ની ફુલ HD સ્ક્રીન છે. 1080×2340 નું સ્ક્રીન રેઝોલ્યુશન આપે છે. આમ કુલ 3 રિયર કેમેરા છે જેમાં એક 48 + 8 + 5 MP ના કેમેરા છે. ફ્રંટ માં 16MP નો કેમેરો છે. 4GB ની રેમ અને exynos octa core પ્રોસેસર આને સુપરફાસ્ટ બનાવે છે. 6000 mAh ની બેટરી આને એકદમ લાંબો પાવર આપે છે. આમાં 64 GB ની ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને 512 GB સુધી વધારી શકાય છે.

એમેઝોન ઉપર ચેક કરો

2 redmi note 8 pro:

રેડમી નોટ 8 પ્રો

રેડમી નોટ 8 પ્રો

Mi કંપની નો આ ફોન એક લો બજેટ માં પાવરફૂલ ફીચર ધરાવતો ફોન છે. જેમાં 6.5 ઇંચ ની hd સ્ક્રીન, મીડિયાટેક નું હેલીયો G90 પ્રોસેસર , 64+8+2+2 ના ચાર કેમેરા છે. પાવરફૂલ 6 GB રેમ, 4500 mAh ની લાંબી બેટરી, 64 GB ની ઇન્ટરનલ મેમરી જેને 512 GB સુધી વધારી શકાય છે. ફ્રન્ટ કેમેરા 20 MP નો છે. અને આ ફોન એંડ્રોઇડ 9 ઉપર ચાલે છે.

એમેઝોન ઉપર ચેક કરો

3 vivo U20:

વિવો U 20

વિવો U 20

આ ફોન પણ ચાયનિઝ કંપની વિવો નો છે જેમાં 6.5 ઇંચ ની સ્ક્રીન, 16+8+2 MP ના 3 કેમેરા, 5000 mAh ની બેટરી, 6 GB રેમ , સ્નેપડ્રેગન 675 ઓક્ટાકોર પ્રોસેસર છે. 64 GB ઇન્ટરનલ મેમરી છે જેને 256 GB સુધી વધારી શકાય છે.

એમેઝોન ઉપર ચેક કરો

વાંચો: શું છે વાઇ-ફાઈ ટેક્નોલૉજી

4: vivo z1x:

વિવો Z1x

વિવો Z1x

વિવો નો આ ફોન પણ 6.38  ઇંચ ની મોટી સ્ક્રીન ધરાવે છે. સ્નેપડ્રેગન 712 પ્રોસેસર સાથે આમાં પણ 48+8+2 MP ના ત્રિપલ કેમેરા છે. 4 GB આરઇએમ અને 128 GB ની સ્ટોરેજ કેપેસિટી છે. જેને વધારી શકતી નથી. અને બેટરી 4500 mAh ની છે, સાથે Android 9.0 ની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આવેલી છે.

એમેઝોન ઉપર ચેક કરો

5:Samsung A30:

સેમસંગ A30

સેમસંગ A30

સેમસંગ A30 એક મિડ રેન્જ ફોન છે જેમાં ઘણા સારા ફીચર છે 6.4 ઇંચ ની સ્ક્રીન, 16+5 MP ના ડ્યુઅલ કેમેરા છે. અને ફ્રન્ટ કેમેરા 16 MP નો છે. અને બેટરી 4000 mAh ની છે. 4 GB ની રેમ સાથે 64 GB સ્ટોરેજ ક્ષમતા છે. જેને 512 GB સુધી વધારી શકાય છે.  Android pie ઉપર ચાલે છે.

એમેઝોન ઉપર ચેક કરો

6:oppo A5 2020:

ઓપ્પો A5

ઓપ્પો A5

ઓપો કંપની નો આ ફોન નવા ફીચર સાથે ફરી રિલોંચ કરવામાં આવ્યો છે. નવા વર્જન માં છે 4gb રેમ , અને 64 GB ની સ્ટોરેજ ક્ષમતા જેને 256 GB સુધી વધારી શકાય છે. પ્રોસેસર છે ઓક્ટાકોર સ્નેપડ્રેગન 665, ચાર કેમરા જેમાં 12+8+2+2 MP ના છે. ફ્રન્ટ કેમેરા 8 MP નો છે. અને ANDROID 9 pie ની લેટેસ્ટ સિસ્ટમ છે.

એમેઝોન ઉપર ચેક કરો

 

વાંચો: ગુગલ ની એડવાન્સ સર્ચ ટ્રીક પાર્ટ-2 

7 vivo z1 pro:

વિવો z1 પ્રો

વિવો Z1 પ્રો આ મોબાઈલ માં પેલી વાર આપવામાં આવ્યું છે ક્વોલકોમ નું સ્નેપડ્રેગન પ્રોસેસર જેથી આ ફોન ના પર્ફોર્મન્સ ને વધારે છે, 6.53 ઇંચ ની સ્ક્રીન છે. અને 4 GB ની રેમ અને 64 જીબી ની સ્ટોરેજ ઇન બિલ્ટ આપેલી છે. જેને માઇક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાય છે. કેમેરા ની વાત કરીયે તો આમાં ત્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં 16+8+2 MP ના છે. જ્યારે ફ્રંટ કેમેરો 32 MP નો છે. અને આ ફોન 4g સપોર્ટેડ છે. આમ તો આ ફોન ના કુલ 3 અલગ અલગ વર્જન છે. બેટરી 5000 mAh ની આપવામાં આવી છે, અને ANDROID PIE ઉપર ચાલે છે.

એમેઝોન ઉપર ચેક કરો

8 samsung M30

સેમસંગ m30

આ ફોન માં 6 GB રેમ છે, જે બીજા ફોન કરતાં વધારે  છે 6.4 ઇંચ ની સ્ક્રીન, સેમસંગ નું એક્સિનોસ 7904 પ્રોસેસર છે, ત્રિપલ કેમેરા જેમાં 13+5+5 MP ના છે અને બેટરી પણ સારી એવી 5000 mAH ની છે. 128 GB ની સ્ટોરેજ ક્ષમતા છે.

એમેઝોન ઉપર ચેક કરો

 

આ છે ૧૫,૦૦૦ સુધી ના બેસ્ટ બજેટ ફોન  જેમાં આપની દરેક જરૂરિયાત ના દરેક ફીચર આવેલા છે.

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.