વિશ્વ ની ફેમસ વેબસાઇટ અને તેના સ્થાપક ની લીસ્ટ

ઇન્ટરનેટ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ચૂક્યું છે. આજે આપણે જે વેબસાઇટ્સનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે તમે ક્યારેય વિચાર્યું છે? આ વેબસાઇટ્સ કોણે બનાવી? તેમની પાછળ કોણ છે તે જાણવા માટે ચાલો, વિશ્વની કેટલીક પ્રખ્યાત વેબસાઇટ્સ અને તેમના સ્થાપકોની યાદી લીસ્ટ પર એક નજર કરીએ.

વિશ્વ ની ફેમસ વેબસાઇટ અને તેના સ્થાપક ની લીસ્ટ
વેબસાઇટ સ્થાપક વરસ
ગુગલ લેરી પેજ , સર્ગી બ્રાઉન ૧૯૯૬
યુટ્યુબ સ્ટીવ ચેન, ચાડ હર્લી, જાવેદ કરીમ ૨૦૦૫
બ્લોગર ઇવાન વિલિયમ ૧૯૯૯
યાહૂ ડેવિડ ફિલો, જેરી યંગ ૧૯૯૪
ફેસબુક માર્ક જુકરબર્ગ ૨૦૦૪
X (જૂનું ટ્વિટર)જેક ડોર્સી, ડિક કોસ્ટોલો ૨૦૦૬
લીંક્ડિન રીડ હોફમેન ૨૦૦૩
ઇન્સ્ટાગ્રામ કેવીન સિસ્ટ્રોમ, માઇક ક્રિગર ૨૦૧૦
પીંટરેસ્ટ બેન સિલ્વરમેન, ઇવાન શાર્પ ૨૦૦૯
ક્વોરા એડમ ડી એંજેલો, ચાર્લી શિવર ૨૦૦૯
રેડીટ સ્ટીવ હોફમેન, એરોન સ્વાત્જ, એલેક્સિસ ઓહનિયન ૨૦૦૫
સ્નેપચેટ ઇવાન સ્પીગલ , રેગિ બ્રાઉન, બોબી મર્ફી ૨૦૧૧
ટીકટોક જેંગ યીમિંગ ૨૦૦૬
વિકિપીડિયા જીમી વેલ્સ ૨૦૦૧
એમેઝોન જેફ બેજોસ ૧૯૯૪
ફ્લિપકાર્ટ સચીન બંસલ, બીની બંસલ ૨૦૦૭
OLX એલેક્સ ઓક્સેંફોર્ડ ૨૦૦૬
ઉબર ગેરેટ કેમ્પ, ટ્રાવીસ કાલનીક ૨૦૦૯
OLA ભાવિશ અગ્રવાલ ૨૦૧૦
વર્ડપ્રેસ મેટ મૂલેનવેગ , માઇક લીટલ ૨૦૦૩
CHATGPT (openAI)સેમ અલ્ટ્મેન૨૦૨૨
નેટફ્લિક્સરીડ હેસ્ટીંગ, માર્ક રાંડોલ્ફ૨૦૦૭
વોટ્સએપ બ્રાયન એક્ટ્ન,જેન કૌમ૨૦૦૯
ટેલીગ્રામ નિકોલાઈ ડુરોવ, પવેલ ડુરોવ ૨૦૧૩
સીગ્નલ મોક્ષી મર્લિનસ્પાઇક૨૦૧૪
ઝુમએરીક યુઆન૨૦૧૧
IMDBકોલ નીધમ૧૯૯૦
અલીબાબાજેક મા૧૯૯૯
ડ્રોપબોક્સડ્ર્યુ હ્યુસ્ટન, અર્શ ફિરદોશી૨૦૦૮
ટીંડરસીન રેડ, જસ્ટિન માટીન, વિટની વુલ્ફ ૨૦૧૨
AIRBNB બ્રાયન ચેસકી, ૨૦૦૮
ફ્લિકર સ્ટૂવટ બટરફિલ્ડ૨૦૦૪
TUMBLR ડેવિડ કાર્પ ૨૦૦૭
શોપક્લુસસંજય સેઠી ૨૦૧૧
WEBMDજેફ આર્નોલ્ડ ૧૯૯૬
સ્પોટીફાયડેનિયલ એક , માર્ટિન લોરેનજોન૨૦૦૬
ઇબેપિયર ઓમનીડાયર૧૯૯૫
પાઈરેટ બે ગોટફ્રીડ વારહોલ્મ, ફ્રેડરીક નિજ ૨૦૦૩
CNETહેલસી માઇનોર, શેલબી બોની ૧૯૯૫
ટ્વિચ જસ્ટિન કાન, ઈમેટ શિયર ૨૦૧૧
GITHUBટોમ પ્રેસ્ટોન, ૨૦૦૮

If you like this article follow us on Twitter , Facebook and Instagraam

વધારે વાંચો:

ગુગલ અને તેની ૪૫ વેબસાઇટ ની લીસ્ટ

વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર વિશે

source:: wikipedia

વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર ની લીસ્ટ

લેમ્બોર્ગીની Veneno
Home » top 10

અહી આપેલ છે વિશ્વ ની સૌથી મોંઘી ૧૦ કાર ની લીસ્ટ. જ્યારે વાત આવે સુપરકાર ની તો આપણાં મન માં આવે સ્પીડ, સ્ટેટ્સ, અને ખૂબ મોંઘી પ્રાઇસ ટેગ ધરાવતી કાર. આ પ્રકાર ની કાર ખૂબ જ લીમીટેડ સંખ્યા માં બનાવવા માં આવે છે. વિશ્વ માં માત્ર અમુક લોકો જ આવી કાર ખરીદી શકે છે.  

આ રહી વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર ની લિસ્ટ.

૧૦:  Lamborghini Veneno:  ૩૭ કરોડ

લેમ્બોર્ગીની Veneno
લેમ્બોર્ગીની Veneno

વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર માં ૧૦ માં નંબરે છે લેમ્બોર્ગીની ની VENENO. લેમ્બોર્ગીની કંપની પોતાની કાર ની સ્ટાઈલ અને સ્પીડ અને લક્ષઝરી માટે આખી દુનિયા માં ફેમસ છે. આ કંપની એ બનાવી છે ખાસ VENENO. આ કાર માં છે 6.5 લિટર નું V12 એન્જીન જે આ કાર ને આપે છે ૭૪૦ HP નો પાવર. આ કાર ની ટોપ સ્પીડ છે ૩૫૬ કિમી/કલાક. ૦ થી ૧૦૦ ની સ્પીડ આ કાર માત્ર ૨.૯ સેકન્ડ માં પકડી લે છે. આ મોડેલ ની માત્ર ૧૪ કાર જ બનાવવામાં આવી છે. એક મોડલ ની કિમત છે ૪૫ લાખ ડોલર એટલે કે ₹૩૭ કરોડ.

Continue Reading

વિશ્વ ની ટોપ રેફરન્સ વેબસાઈટ ની લીસ્ટ

wikipedia homepage

આપણે જાણીએ છીએ કે ઈન્ટરનેટ માહિતી નો ભંડાર છે. તેમાં કરોડો વેબસાઈટ છે. અલગ અલગ વિષય ઉપર તમને ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. તો આ લીસ્ટ છે એવી ટોપ વેબસાઈટ ની જેમાં તમને મળશે ઘણું બધું જાણવા જેવું. અને વિદ્યાથી હોય કે પ્રોફેસર આ બધી વેબસાઈટ તમને ખુબ ઉપયોગી થશે.

(૧)WIKIPEDIA

આ વેબસાઈટ વિશ્વ ની સૌથી લોકપ્રીય વેબસાઈટ માં છે. વિશ્વ નો સૌથી મોટો ફ્રી એન્સાઈક્લોપીડિયા છે. વિશ્વ ની ૨૯૫ ભાષા માં આ ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ આમાં પોતની રીતે કોઈ પણ લેખ લખી શકે છે. અંગ્રેજી માં કુલ મળી ને ૫૩ લાખ થી પણ વધારે આર્ટિકલ્સ છે. આ વેબસાઈટ સંપુર્ણ રીતે ફ્રી છે. આ વેબસાઈટ ની શરૂઆત Continue Reading

વિશ્વ ના ટોપ ૧૦ સર્ચ એન્જીન

top 10

સર્ચ એન્જીન એ આપણી જિંદગી નો એક ભાગ બની ગયા છે. તમારે કોઇપણ વિષય, વ્યક્તી, પ્રોડ્કટ વિષે જાણવા માટે પ્રથમ આપણે સર્ચ એન્જીન નો ઉપયોગ કરીયે છે. તમારા ઘણા સવાલ ના જવાબ આપી શકે છે આજ ના સર્ચ એન્જીન. તો ચાલો જાણીએ વિશ્વ ના ટોપ ના ૧૦ સર્ચ એન્જીન વિશે

top 10 search engine in world

google logo૧.  Google :

એમાં કોઈ શંકા નથી કે ગુગલ એ વિશ્વ નું નું નંબર ૧ સર્ચ એન્જીન છે.  સર્ચ એન્જીન ના ૭૦% થી વધારે માર્કેટ ઉપર ગુગલ નો કબજો છે.  દરરોજ ની ૩ અબજ થી વધારે સર્ચ ક્વેરી ના જવાબ આપે છે.  ૧૯૯૮ માં આ સર્ચ એન્જીન બે મિત્રો લેરી પેજ અને સર્ગેય બ્રીન દ્વારા આ ચાલુ કરવામાં આવ્યું હતું. આજે પણ ગુગલ તેના અલ્ગોરીધમ માં ફેરફાર કરી ને વધારે ને વધારે પાવરફુલ બનાવે છે.

logo of bing .com૨. BING:

ગુગલ ની સામે ટક્કર આપવા માઈક્રોસોફ્ટ દ્વારા બનાવવમાં આવ્યું છે બિંગ સર્ચ એન્જીન. માઈક્રોસોફ્ટ ના દરેક વેબ બ્રાઉઝર પર મુખ્ય સર્ચ એન્જીન તરીકે બિંગ કામ કરે છે. ૨૦૦૯ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. બિંગ ની ટીમ આ એન્જીન ને લોકપ્રિય બનવાની ખુબ પ્રયત્ન કરે છે પણ ગુગલ ને તે ટક્કર નથી આપી શકતું.

Logo of yahoo.com૩. YAHOO:

યાહુ એ એક જમાના માં સોથી લોકપ્રિય હતું. પણ ગુગલ ની સામે ટકી ના શક્યું. છતાં પણ આ સર્ચ એન્જીન હજી પણ લોકપ્રિય છે. વિશ્વ માં ફ્રી ઇમેલ સેવા આપવા માં યાહુ લોકપ્રિય છે. આ સર્ચ એન્જીન ૧૯૯૪ માં શરુ કરવામાં આવ્યું હતું. ૨૦૦૯ યાહુ એ માઈક્રોસોફ્ટ સાથે કરાર કરી ને બિંગ ને પોતાનું બેકગ્રાઉન્ડ એન્જીન બનાવ્યું છે.  યાહુ નો માર્કેટ શેર ૧૦% જેટલો છે.

logo of Baidu.com૪.  Baidu:

બેઈદુ એ એક ચાઈનીઝ સર્ચ એન્જીન છે. ચાઈના માં સર્ચ એન્જીન ખુબ લોકપ્રિય છે. જાન્યુઆરી ૨૦૦૦ માં શરુ કરવામાં આવ્યું હતું એલેક્ષા રેન્ક પ્રમાણે આ સર્ચ એન્જીન ૪ નંબર પર છે.

logo of aol.com૫. AOL :

આ એક ખુબ પોપ્યુલર સર્ચ એન્જીન છે. આ સર્ચ એન્જીન નો માર્કેટ .૫૯% છે. અમેરિકા માં ખુબ લોકપ્રિય છે. પછી અમેરિકન કંપની વેરીઝોન એ ૪.૪ અબજ ડોલર માં કંપની ખરીદી લીધી છે.

વાંચો: વિશ્વ ની ટોપ રેફરન્સ વેબસાઈટ વિષે.

logo of ask .com૬. ASK.com:

આ વેબસાઈટ એ એક સવાલ જવાબ વેબસાઈટ ની જેમ કામ કરે છે. આ વેબસાઈટ ની શરૂઆત ૧૯૯૬ માં કરવામાં આવી હતી. પણ ગુગલ સામે ટકી નહિ શકતા તેણે સર્ચ એન્જિન બંધ કરી ને સવાલ જવાબ ની વેબસાઈટ બનાવી લીધી આજે આ વેબસાઈટ ખુબ લોકપ્રિય છે.

logo of excite.com૭. Excite:

આ વેબસાઈટ એ વિવિધ જાત ની ઓનલાઈન સેવા પૂરી પાડતી વેબસાઈટ છે. જેમાં ઇમેલ, સર્ચ, મેસેજ સેવા, હવામાન ની આગાહી આપતી સેવા નો સમાવેશ થાય છે. આ વેબસાઈટ ને ૧૯૯૫ માં શરુ કરવામાં આવી હતી.

logo of duckduckgo.com૮.DuckDuckGo:

આ સર્ચ એન્જિન ધીમે ધીમે ખુબ લોકપ્રિય થઇ રહ્યું છે. યુઝર ની પ્રાઈવસી નો ખ્યાલ રાખતું આ સર્ચ એન્જિન ખુબ લોકપ્રિય છે. આ વેબસાઈટ એ યાહૂ અને યમ્લી કંપની સાથે કરાર કરેલા છે. જેના થી આ સર્ચ એન્જીન ચાલે છે. આને જાહેરાત દ્વારા તેના ઇન્કમ થાય છે.

વાંચો: વિશ્વ ની ટોપ ફ્રી એજ્યુકેશનલ વેબસાઈટ ની લીસ્ટ’

WolframAlpha-logo૯.WolframAlpha:

બધા સર્ચ એન્જિન થી અલગ આ સર્ચ એન્જીન એ એક કોમ્પ્યુટેશનલ સર્ચ એન્જિન છે. જે વેબ ને બદલે તેના ફેક્ટ અને ડેટા રજુ કરે છે. ધારો કે મારે ભારત વિષે સર્ચ કરવું છે તો આ વેબ મને તેના દરેક ફેક્ટ અને ફિગર રજુ કરે છે.

logo of yandex.com૧૦.Yandex:

આ સર્ચ એન્જીન એક રશીયન સર્ચ એન્જીન અને કંપની છે. જે રશિયા માં ખુબ લોકપ્રિય છે. આ ઉપરાંત બેલારૂસ, કઝાખીસ્તાન, અને યુક્રેન માં સોથી વધારે લોકપ્રિય છે. આ વેબ, મેપ, મ્યુઝીક, ઇમેલ. જેવી અનેક સેવા આપે છે.