5G ટેક્નોલૉજી- જાણો 5G ટેક્નોલૉજી વિશે ની દરેક વિગત

5G ટેક્નોલૉજી
Home » 5G

ટેલિકોમ ક્ષેત્ર માં એક નવી ટેક્નોલૉજી આવી રહી છે, એ છે 5G. મોબાઈલ ટેક્નોલૉજી ની દુનિયા માં આને નવી ક્રાંતિ ગણવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ શું છે આ નવી 5G ટેક્નોલૉજી?

5G ટેક્નોલૉજી

તમે મોબાઇલ માં વપરાતી 1g, 2g,3g, 4g ટેક્નોલૉજી વિશે જરૂર સાંભળ્યુ હશે. આ દરેક ટેક્નોલૉજી મોબાઈલ કોમ્યુનિકેશન માં વપરાતી અલગ અલગ પેઢી ની ટેક્નોલૉજી છે.  ૧૯૮૦ માં 1g એટલેકે મોબાઈલ ની સૌથી પહલી ટેક્નોલૉજી હતી. 2g ટેક્નોલૉજી આવી 1990 માં, પછી  2000 માં આવી 3g ટેક્નોલૉજી. અને ૨૦૧૦ માં આવી 4g. જેમ જેમ મોબાઈલ ટેક્નોલૉજી નો ઉપયોગ વધતો ગયો તેમ તેમ નવી રીતે મોબાઈલ ટેક્નોલૉજી ડેવલોપ કરવાની જરૂર પડી. આજે 2021 માં સૌથી લેટેસ્ટ જનરેશન છે 5g ટેક્નોલૉજી. જો કે 5G ટેક્નોલૉજી આજે વિશ્વ ના 36 દેશો માં લોન્ચ થઈ ચૂકી છે ભારત માં પણ આ ટેક્નોલૉજી ના પરીક્ષણ માટે મંજૂરી આપવા માં આવી છે. આ માટે 5g ટેક્નોલૉજી દેશ ની કંપની જ બનાવશે.  

Continue Reading