વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર ની લીસ્ટ

લેમ્બોર્ગીની Veneno
Home » મોંઘી

અહી આપેલ છે વિશ્વ ની સૌથી મોંઘી ૧૦ કાર ની લીસ્ટ. જ્યારે વાત આવે સુપરકાર ની તો આપણાં મન માં આવે સ્પીડ, સ્ટેટ્સ, અને ખૂબ મોંઘી પ્રાઇસ ટેગ ધરાવતી કાર. આ પ્રકાર ની કાર ખૂબ જ લીમીટેડ સંખ્યા માં બનાવવા માં આવે છે. વિશ્વ માં માત્ર અમુક લોકો જ આવી કાર ખરીદી શકે છે.  

આ રહી વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર ની લિસ્ટ.

૧૦:  Lamborghini Veneno:  ૩૭ કરોડ

લેમ્બોર્ગીની Veneno
લેમ્બોર્ગીની Veneno

વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર માં ૧૦ માં નંબરે છે લેમ્બોર્ગીની ની VENENO. લેમ્બોર્ગીની કંપની પોતાની કાર ની સ્ટાઈલ અને સ્પીડ અને લક્ષઝરી માટે આખી દુનિયા માં ફેમસ છે. આ કંપની એ બનાવી છે ખાસ VENENO. આ કાર માં છે 6.5 લિટર નું V12 એન્જીન જે આ કાર ને આપે છે ૭૪૦ HP નો પાવર. આ કાર ની ટોપ સ્પીડ છે ૩૫૬ કિમી/કલાક. ૦ થી ૧૦૦ ની સ્પીડ આ કાર માત્ર ૨.૯ સેકન્ડ માં પકડી લે છે. આ મોડેલ ની માત્ર ૧૪ કાર જ બનાવવામાં આવી છે. એક મોડલ ની કિમત છે ૪૫ લાખ ડોલર એટલે કે ₹૩૭ કરોડ.

Continue Reading