સોસીઅલ નેટવર્ક વેબસાઈટ એ આપના જીવન નો એક ભાગ બની ગઈ છે. અપને દરોજ ફેસબુક, ટવીટર, લિંકડીન જેવી અનેક વેબસાઈટ નો કાયમી ઉપયોગ કરીએ છે. તો આ છે વિશ્વ ની ટોપ ૧૦ નેટવર્ક વેબસાઈટ ની લીસ્ટ
૧ ફેસબુક :
ફેસબુક એ દુનિયા ની સોથી લોકપ્રીય વેબસાઈટ માંથી એક છે. દર મહીને ૧૧,૦૦,૦૦૦,૦૦૦ વિઝીટર આ વેબસાઈટ ની મુલાકાત લે છે, અને એલેક્ષા રેન્ક ૩ છે.
૨ ટ્વીટર :
વિશ્વ ની બીજા નંબર ની સોથી લોકપ્રીય વેબસાઈટ છે. દર મહીને ૩,૧૧,૦૦૦,૦૦૦, વિઝીટર આની મુલાકાત લે છે. એલેક્ષા રેન્ક ૮ છે. આ વેબસાઈટ અમેરિકા માં ખુબ લોકપ્રીય છે.