કેવી રીતે વાપરવી ડિજીટલ UPI પેમેન્ટ એપ BHIM
BHIM એ ભારત સરકાર દ્વારા બનાવેલી એક ડિજીટલ પેમેન્ટ એપ છે. તો શું છે આ BHIM એપ માં ખાસ અને કેવી રીતે તેને ફોન પર ઇન્સ્ટોલ કરવી અને કેવી રીતે તેનો વપરાશ કરવો એ અંગે જાણો. અને બીજી દરેક બાબત… Continue Reading