ઇન્ટરનેટ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ચૂક્યું છે. આજે આપણે જે વેબસાઇટ્સનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે તમે ક્યારેય વિચાર્યું છે? આ વેબસાઇટ્સ કોણે બનાવી? તેમની પાછળ કોણ છે તે જાણવા માટે ચાલો, વિશ્વની કેટલીક પ્રખ્યાત વેબસાઇટ્સ અને તેમના સ્થાપકોની યાદી લીસ્ટ પર એક નજર કરીએ.
વેબસાઇટ | સ્થાપક | વરસ |
---|---|---|
ગુગલ | લેરી પેજ , સર્ગી બ્રાઉન | ૧૯૯૬ |
યુટ્યુબ | સ્ટીવ ચેન, ચાડ હર્લી, જાવેદ કરીમ | ૨૦૦૫ |
બ્લોગર | ઇવાન વિલિયમ | ૧૯૯૯ |
યાહૂ | ડેવિડ ફિલો, જેરી યંગ | ૧૯૯૪ |
ફેસબુક | માર્ક જુકરબર્ગ | ૨૦૦૪ |
X (જૂનું ટ્વિટર) | જેક ડોર્સી, ડિક કોસ્ટોલો | ૨૦૦૬ |
લીંક્ડિન | રીડ હોફમેન | ૨૦૦૩ |
ઇન્સ્ટાગ્રામ | કેવીન સિસ્ટ્રોમ, માઇક ક્રિગર | ૨૦૧૦ |
પીંટરેસ્ટ | બેન સિલ્વરમેન, ઇવાન શાર્પ | ૨૦૦૯ |
ક્વોરા | એડમ ડી એંજેલો, ચાર્લી શિવર | ૨૦૦૯ |
રેડીટ | સ્ટીવ હોફમેન, એરોન સ્વાત્જ, એલેક્સિસ ઓહનિયન | ૨૦૦૫ |
સ્નેપચેટ | ઇવાન સ્પીગલ , રેગિ બ્રાઉન, બોબી મર્ફી | ૨૦૧૧ |
ટીકટોક | જેંગ યીમિંગ | ૨૦૦૬ |
વિકિપીડિયા | જીમી વેલ્સ | ૨૦૦૧ |
એમેઝોન | જેફ બેજોસ | ૧૯૯૪ |
ફ્લિપકાર્ટ | સચીન બંસલ, બીની બંસલ | ૨૦૦૭ |
OLX | એલેક્સ ઓક્સેંફોર્ડ | ૨૦૦૬ |
ઉબર | ગેરેટ કેમ્પ, ટ્રાવીસ કાલનીક | ૨૦૦૯ |
OLA | ભાવિશ અગ્રવાલ | ૨૦૧૦ |
વર્ડપ્રેસ | મેટ મૂલેનવેગ , માઇક લીટલ | ૨૦૦૩ |
CHATGPT (openAI) | સેમ અલ્ટ્મેન | ૨૦૨૨ |
નેટફ્લિક્સ | રીડ હેસ્ટીંગ, માર્ક રાંડોલ્ફ | ૨૦૦૭ |
વોટ્સએપ | બ્રાયન એક્ટ્ન,જેન કૌમ | ૨૦૦૯ |
ટેલીગ્રામ | નિકોલાઈ ડુરોવ, પવેલ ડુરોવ | ૨૦૧૩ |
સીગ્નલ | મોક્ષી મર્લિનસ્પાઇક | ૨૦૧૪ |
ઝુમ | એરીક યુઆન | ૨૦૧૧ |
IMDB | કોલ નીધમ | ૧૯૯૦ |
અલીબાબા | જેક મા | ૧૯૯૯ |
ડ્રોપબોક્સ | ડ્ર્યુ હ્યુસ્ટન, અર્શ ફિરદોશી | ૨૦૦૮ |
ટીંડર | સીન રેડ, જસ્ટિન માટીન, વિટની વુલ્ફ | ૨૦૧૨ |
AIRBNB | બ્રાયન ચેસકી, | ૨૦૦૮ |
ફ્લિકર | સ્ટૂવટ બટરફિલ્ડ | ૨૦૦૪ |
TUMBLR | ડેવિડ કાર્પ | ૨૦૦૭ |
શોપક્લુસ | સંજય સેઠી | ૨૦૧૧ |
WEBMD | જેફ આર્નોલ્ડ | ૧૯૯૬ |
સ્પોટીફાય | ડેનિયલ એક , માર્ટિન લોરેનજોન | ૨૦૦૬ |
ઇબે | પિયર ઓમનીડાયર | ૧૯૯૫ |
પાઈરેટ બે | ગોટફ્રીડ વારહોલ્મ, ફ્રેડરીક નિજ | ૨૦૦૩ |
CNET | હેલસી માઇનોર, શેલબી બોની | ૧૯૯૫ |
ટ્વિચ | જસ્ટિન કાન, ઈમેટ શિયર | ૨૦૧૧ |
GITHUB | ટોમ પ્રેસ્ટોન, | ૨૦૦૮ |
If you like this article follow us on Twitter , Facebook and Instagraam
વધારે વાંચો:
ગુગલ અને તેની ૪૫ વેબસાઇટ ની લીસ્ટ
વિશ્વ ની ટોપ ૧૦ મોંઘી કાર વિશે
source:: wikipedia