મધરબોર્ડ કોમ્પ્યુટર નો સૌથી અગત્ય નો પાર્ટ છે આ એક પ્રકાર નું મેઇન સર્કિટબોર્ડ હોય છે. આની સાથે કોમ્પ્યુટર ના બીજા પાર્ટ જેવા કે CPUCPU એટલે "સેન્ટ્રલ પ્રોસ... More, RAMRAM એટલે કે Random Access Memory આ એક ખ... More, HARD DISK જોડાયેલા હોય છે. મધરબોર્ડ નું કામ આ બધા પાર્ટ ની વચ્ચે સંદેશાવ્યવહાર જાળવી રાખવાનો હોય છે. કોમ્પ્યુટર નો દરેક પાર્ટ આની સાથે જોડાયેલો હોય છે. આની ઉપર અનેક પ્રકાર ના બીજા પોર્ટ હોય છે, કનેક્ટર હોય છે. જેના અલગ અલગ નામ અને કામ હોય છે.