CPUCPU એટલે "સેન્ટ્રલ પ્રોસ... More એટલે “સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનીટ”. આ એક પ્રકાર ની કોમ્પ્યુટર ચિપ હોય છે. જે પોસ્ટલ સ્ટેમ્પ જેવડી સાઇઝ ની હોય છે. પણ આ ચિપ જ કોમ્પ્યુટર નું મુખ્ય મગજ કહી શકાય. CPUCPU એટલે "સેન્ટ્રલ પ્રોસ... More નું મુખ્ય કામ આપેલા કમાન્ડ ને પૂરો કરવાનું હોય છે. સીપીયુ ગણતરી, લોજિકલ, બીજા પાર્ટ ને કંટ્રોલ કરવાનું, ઈનપુટ/આઉટપુટ ને કંટ્રોલ કરવાનું હોય છે. દરેક CPUCPU એટલે "સેન્ટ્રલ પ્રોસ... More ની અંદર અત્યંત નાના ટ્રાન્ઝીસ્ટર આવેલા હોય છે. એક cpuCPU એટલે "સેન્ટ્રલ પ્રોસ... More ની અંદર અબજો ની સંખ્યા માં આવા ટ્રાન્ઝીસ્ટર હોય છે.