કેશ અથવા કેચ પણ કહેવામા આવે છે. આ એક પ્રકાર ની કામચલાઉ મેમરી છે જે સાઇઝ માં નાની પણ ખૂબ ઝડપી હોય છે. આના થી કોમ્પ્યુટર ના પર્ફોર્મન્સ સુધરે છે. આનો ઉપયોગ CPUCPU એટલે "સેન્ટ્રલ પ્રોસ... More, વેબ બ્રાઉઝર અને ઓપરેટિંગ સિસ્ટમ માં વપરાય છે. પ્રોસેસર માં પણ આ મેમરી L2 મેમરી તરીકે ઓળખાય છે. જ્યારે બ્રાઉઝર માં હાર્ડડિસ્ક માં એક ખાસ સ્થાને સ્ટોર થાય છે. આનો ફાયદો એ છે કે કોમ્પ્યુટર ને દરેક સમયે બધા ડેટા ને જોવો નો પડે. જેની સૌથી વધારે ડેટા ની જરૂર તે કેશ મેમરી માથી મેળવી શકે છે. દરેક વેબ બ્રાઉજર આજે આ CACHEકેશ અથવા કેચ પણ કહેવામ... More મેમરી નો ઉપયોગ કરે છે જેના થી તેનો પરફોર્મન્સ વધે છે.