Last updated on મે 26th, 2020 at 09:59 પી એમ(pm)
વિશ્વ ની સોથી મોટી સોસીઅલ નેટવર્ક વેબસાઈટ છે ફેસબુક. પણ શું તમે જાણો છો ફેસબુક વિષે ની આ માહિતી?
- 1 ફેસબુક ઉપર દરેક સેકન્ડમાં ૨૦,૦૦૦ યુઝર ઓનલાઈન હોય છે.
- ૨ દર મીનીટે ૪,૮૬,૦૦૦ લોકો પોતાના મોબાઇલ થી ફેસબુક નો ઉપયોગ કરે છે.
- ૩ ફેસબુક ના કુલ ૭૯% યુઝર પોતાના મોબાઇલ થી ફેસબુક નો ઉપયોગ કરે છે
- ૪ ફેસબુક ઉપર ૧૫ મિનીટ માં ૭૨૦૦ લોકો એડ થાય છે. એટલેકે દર સેકન્ડે ૮ લોકો.
- ૫ દર મીનીટે ફેસબુક પર ૧,૫૦,૦૦૦ મેસેજ મોકલવામાં આવે છે.
- ૬ ફેસબુક પર દર ૧૫ મિનીટ માં ૫૦ કરોડ પોસ્ટ કરવામાં આવે છે એટલે કે દરેક મિનીટ માં ૩ લાખ પોસ્ટ.
- ૭ દર મીનીટે ૧,૦૦,૦૦૦ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવામાં આવે છે.
- ૮ દર મીનીટે ૫,૦૦,૦૦૦ લાઇક થાય છે.
વાંચો: ગુગલ વિષે ની અજાણી માહિતી
- ૯ ફેસબુક દર કલાકે ૧૪ લાખ ડોલર ની આવક મેળવે છે.
- ૧૦ ફેસબુક નો ૭૩% આવક મોબાઇલ એડ્વાટાઈઝીંગ થી આવે છે.
- ૧૧ ફેસબુક પર દર મીનીટે ૧૩ લાખ કન્ટેન્ટ શેર કરવામાં આવે છે.
- ૧૨ દરોજ ના ૩૫ કરોડ ફોટો અપલોડ કરવામાં આવે છે.
- ૧૩ એક યુઝર ફેસબુક પર એવરેજ ૨૧ મિનીટ વિતાવે છે.
- ૧૪ ફેસબુક ના ૬૬% યુઝર ૧૫ થી ૩૪ વર્ષ ના છે.
- ૧૫ વિશ્વ ની ૨.૫ કરોડ થી વધારે વેબસાઈટ ફેસબુક સાથે જોડાયેલી છે.
- ૧૬ ફેસબુક પર ૨૦ કરોડ થી વધુ એપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે.
- ૧૭ વિશ્વ ની ૭૫ કરોડ વેબસાઈટ પર લાઇક અથવા શેર બટન હોય છે.
- 18 ફેસબુક વિશ્વ ની કુલ ૭૦ ભાષા માં ઉપલબ્ધ છે.
- ૧૯ ફેસબુક ના સર્વર પર સ્ટોર થયેલ કુલ ડેટા છે ૩૦૦ પેટાબાઈટ. ૧ પેટા બાઈટ ડેટા એટલે કે ૧૦ લાખ ગીગાબાઈટ ડેટા.
- ૨૦ ફેસબુક ઉપર દરોજ ના ૧ અબજ થી વધારે વાર વિડીયો જોવામાં આવે છે.
- ૨૧ ફેસબુક ઉપર વિડીયો ને સોથી વધારે શેર કરવામાં આવે છે.
- ૨૨ ફેસબુક ને હેક કરવામાં માટે દરરોજ ૬ લાખ થી વધુ ટ્રાઈ કરવામાં આવે છે.