એપલ કંપની ના આઈફોન, અને આઈપેડ સાથે આવે છે વિશ્વ નું લોકપ્રિય એવુ સીરી પર્સનલ ડિજીટલ વોઈસ આસિસ્ટન્ટ. જાણો કેટલાક બેઝિક કમાન્ડ વિશે.
આજ ના સમય માં એપલ કંપની નું સીરી આર્ટીફીસીઅલ ઇન્ટેલિજન્સ નું સૌથી મોટું ઉદાહરણ છે. માત્ર આપણા વોઈસ ની મદદ આપણે કેટલું બધું કામ કરી શકીએ છીએ. અહી કેટલાક બેઝીક વોઈસ કમાંડ આપેલા છે આ બધા કમાંડ સીરી સાથે કામ કરે છે. આમ તો એપલ કંપની એ ક્યારેય ટોટલ વોઈસ કમાંડ નું લીસ્ટ બહાર પાડ્યું નથી. છતા આ બધા કામ કરે છે.