Tejas Lodhia

મારા વિશે નમસ્કાર! હું એક ઉત્સાહી ટેકનોલોજી બ્લોગર છું, જે ટેકનોલોજી, કમ્પ્યુટર, સ્પેસ સાયન્સ અને ડિફેન્સ ટેકનોલોજી જેવા વિષયો પર ગુજરાતી ભાષામાં લખું છું. મારો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ટેકનોલોજીની જટિલ માહિતીને સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરવાનો છે, જેથી આપણા ગુજરાતી વાચકો આ વિષયોને સહેલાઈથી સમજી શકે. મારી દ્રષ્ટિ ટેકનોલોજી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં રોજેરોજ નવા સંશોધનો અને વિકાસ થઈ રહ્યા છે. આ બધી માહિતી મોટેભાગે અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હોય છે. મારો પ્રયાસ છે કે આ જ્ઞાન ગુજરાતી ભાષામાં પણ સરળતાથી ઉપલબ્ધ થાય અને આપણો સમાજ તેનાથી વાકેફ થાય. તમે મને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરી શકો છો. તમારા સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે. ચાલો સાથે મળીને ટેકનોલોજી અને વિજ્ઞાનની દુનિયાને ગુજરાતી ભાષામાં સમજીએ!

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS): અંતરિક્ષ માં બનેલું  એક અજોડ સર્જન

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માનવતાની સૌથી મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિક સિદ્ધિ છે. પૃથ્વીથી 400 કિલોમીટર ઊંચાઈએ 28,000 કિમી/કલાકની ઝડપે પરિભ્રમણ કરતું આ અદ્ભુત માનવનિર્મિત સંરચના, 15 દેશોના આંતરરાષ્ટ્રીય સહયોગનું પરિણામ છે. આ આર્ટીકલ માં ISS ના રહસ્યો, તેના ઇતિહાસ, અને ભવિષ્યના અવકાશ માં તેની ભૂમિકા વિશે.

બ્રહ્મોસ મિસાઈલ : ભારતીય સેના નુ સૌથી અચૂક શસ્ત્ર

ભારતનું બ્રહ્મોસ મિસાઇલ - વિશ્વનું સૌથી ઘાતક સુપરસોનિક હથિયાર. ધ્વનિ કરતાં ત્રણ ગણી ઝડપે ઉડતી આ મિસાઇલ દુશ્મનના સંરક્ષણને ભેદીને માત્ર 1 મીટરની ચોકસાઈથી લક્ષ્યને વિનાશ કરે છે. આ અજેય શસ્ત્ર કેવી રીતે કામ કરે છે? વાંચો અહી

S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ: ભારત નું અભેદ કવચ

પ્રસ્તાવનાS-400 સિસ્ટમની  વિશેષતાઓS-400 સિસ્ટમની મુખ્ય પાર્ટઇલેક્ટ્રોનિક વોરફેર કેપેબિલિટીઝસિસ્ટમ ઇન્ટિગ્રેશન અને નેટવર્કિંગભારત માટે ખરીદી અને મહત્વ:નિષ્કર્ષ પ્રસ્તાવના S-400 ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ એ રશિયા દ્વારા વિકસિત અત્યાધુનિક હવાઈ...

ઇન્સ્ટાગ્રામ ના  પ્રાઇવસી સેટિંગ્સ: 20 મહત્વપૂર્ણ સેટિંગ્સ જે દરેક એ જાણવી જોઈએ

આજના ડિજિટલ યુગમાં, ઇન્સ્ટાગ્રામ પર તમારી પ્રાઇવસી જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય સેટિંગ્સ દ્વારા તમે નિયંત્રિત કરી શકો છો કે તમારી સામગ્રી કોણ જોઈ શકે છે, તમારી સાથે કોણ સંપર્ક કરી શકે છે, અને તમારો ડેટા કેવી રીતે ઉપયોગમાં લેવાય છે. આ માર્ગદર્શિકા 20 મહત્વપૂર્ણ સેટિંગ્સ વિશે વિસ્તૃત માહિતી આપે છે.

સ્ટારલિંક: આકાશમાંથી સુપરફાસ્ટ ઇન્ટરનેટ: સ્ટારલિંક શું છે અને કેવી રીતે કામ કરે છે?

શું તમે કદી વિચાર્યું છે કે તમારો ઇન્ટરનેટ ડેટા 550 કિલોમીટર ઉપર, અવકાશમાં તરતા ઉપગ્રહોના નેટવર્કમાંથી આવે? એલોન મસ્કની સ્ટારલિંક ટેક્નોલોજી એ શક્ય બનાવી રહી છે! ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ફાઇબર કેબલ સપનું જ રહે છે, ત્યાં હવે લેસર-આધારિત ઉપગ્રહ ઇન્ટરનેટ ક્રાંતિ લાવી રહ્યું છે

NISAR: ભારત અને અમેરિકા નું અવકાશી નેત્ર જે પૃથ્વી રહસ્યો ખોલશે

"અદ્ભુત શક્તિ ધરાવતો NISAR ઉપગ્રહ, એવા સ્થળોએ પણ ધરતીના રહસ્યો ઉજાગર કરે છે જ્યાં અન્ય ઉપગ્રહો નિષ્ફળ જાય છે! ઘનઘોર વરસાદ, ગાઢ વાદળો કે ઘાટા જંગલો - કોઈપણ અવરોધ આ અત્યાધુનિક રડાર માટે અવરોધક નથી. રાત-દિવસ, ઋતુઓ બદલાય કે મોસમ ગમે તેવી હોય, NISAR સતત અદ્ભુત ચોકસાઈથી પૃથ્વીની નજીક કેમેરાની નજર રાખે છે. આપણી ધરતી પર થતાં પરિવર્તનોને સમજવાની આ અનોખી અને અવિશ્વસનીય તક, માનવજાતને ભવિષ્યના પડકારો સામે સજ્જ કરે છે!

કોમ્પ્યુટર  કીબોર્ડ: સમજો કીબોર્ડના વિવિધ પ્રકારો અને તેમની વિશેષતા

શું તમે જાણો છો કે આપણે દરરોજ જે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ, તે અનેક પ્રકારોમાં આવે છે અને દરેકની પોતાની આગવી વિશેષતાઓ છે? આધુનિક ટેક્નોલોજીના યુગમાં, કીબોર્ડ માત્ર ટાઇપિંગનું સાધન નથી રહ્યું, પરંતુ વ્યક્તિગત અને વ્યાવસાયિક પસંદગીનું પ્રતિબિંબ બન્યું છે. સ્વિચની ક્લિક, કીકેપ્સની સપાટી અને કીબોર્ડના લેઆઉટની પસંદગી તમારી કાર્યક્ષમતાથી લઈને તમારા કમ્પ્યુટિંગ અનુભવને સંપૂર્ણપણે બદલી શકે છે. આવો, જાણીએ કીબોર્ડની દુનિયાની અદ્ભુત વિવિધતા વિશે...

કોમ્પ્યુટર ના પ્રકાર – જાણો વિવિદ્ધ પ્રકાર ના કોમ્પ્યુટર વિશે

આજે બજારમાં અનેક ઉપલબ્ધ છે -કોમ્પ્યુટર ના પ્રકાર માં અનેક નાના-મોટા, શક્તિશાળી-સાધારણ, મોંઘા-સસ્તા. દરેક પ્રકારના કમ્પ્યુટર્સની પોતાની વિશેષતાઓ અને મર્યાદાઓ છે. આ લેખમાં આપણે વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. સાથે જ જાણીશું કે કયું કમ્પ્યુટર કયા કામ માટે શ્રેષ્ઠ છે. તો ચાલો, ટેક્નોલોજીની આ રોમાંચક દુનિયામાં ડૂબકી મારીએ અને જાણીએ વિવિધ પ્રકારના કમ્પ્યુટર્સ વિશે.