મારું નામ તેજસ લોઢિયા છે. મને ટેકનોલોજી વિશે અવનવું જાણવા નો ખુબ જ શોખ છે. ઈન્ટરનેટ પર સર્ફિંગ કરવું મને ખુબ જ ગમે છે. મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં એમએસ કરેલ છે. સરદાર પટેલ યુનિવર્સીટી , વિદ્યાનગર થી. Techgujarati.com એ મારી વેબસાઈટ છે. જેમાં મેં ટેકનોલોજી ને સરળ શબ્દો માં સમજાવવા નો પ્રયત્ન કરેલો છે.