ટેકનોલોજીકલ શબ્દો

શું તમને ઘણીવાર ટેકનોલોજીકલ શબ્દો સમજાતા નથી? તમે એક એવી ડીક્ષનરી ની શોધ માં છો જે અટપટા ટેકનોલોજી શબ્દો ને ગુજરાતી ભાષા માં સમજાવી શકે ? આ ડીક્ષનરી ઈન્ટરનેટ, કોમ્પ્યુટર અને બીજા તમામ જાત ના ટેકનોલોજીકલ શબ્દો ને સમજવા માટે બનાવવા માં આવી છે. હજી આ ડીક્ષનરી ને ધીમે ધીમે અપડેટ કરવામાં આવશે. જો તમારું કોઈ સુચન કે સલાહ હોય તો આ Suggestion form ફોર્મ દ્વારા મને મોકલી આપો.