Comments

જાણો વિવિધ પ્રકાર ના સેટેલાઈટ વિશે

ભારત ની સંસ્થા ઈસરો એ ૧૫ ફેબ્રુઆરી ના રોજ એક સાથે ૧૦૪ સેટેલાઈટ અંતરીક્ષ માં મોકલી ને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. પરંતુ શું તમે જાણો છો કે સેટેલાઈટ કેવા પ્રકાર ના હોય છે? તો ચાલો જાણીએ સેટેલાઈટ ના વિવધ પ્રકારો વિશે

હબલ ટેલીસ્કોપ

સેટેલાઈટ એ આજે આપના જીવન નો એક ભાગ બની ગયા છે. ટેલીવીઝન પર કોઈ પ્રોગ્રામ હોય કે વિદેશ માં કોઈ સાથે વાતો કરવી હોય. મોબાઈલ માં થી નેવિગેશન ચાલુ કરી ને કોઈ સ્થળ પર પોહ્ચવાનું હોય. કે ઈન્ટરનેટ ના માધ્યમ થી કોઈ સાથે વિડીઓ ચેટ કરવી હોય કે રેડીઓ પર કોઈ ગીત સાંભળવું હોય, બેંક ના ATM મશીન ને વાપરવાનું હોય કે આજ ના દિવસ ની મોસમ વિષે જાણવું હોય આ બધા કામ સેટેલાઈટ એટલે કે ઉપગ્રહ વગર અસંભવ છે. આમ તો કોઈ એક સેટેલાઈટ આ બધા કામ એક સાથે ના કરી શકે માટે વિવિધ પ્રકાર ના સેટેલાઈટ અંતરીક્ષ માં મુકવામાં આવે છે. આ દરેક સેટેલાઈટ Continue Reading

Comments

કેવું છે ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV

PSLV એ વિશ્વ નું સૌથી સફળ રોકેટ માનું એક છે. માત્ર ભારત ના જ નહિ પરંતુ વિશ્વ ના અનેક ઉપગ્રહ ને તેમની કક્ષા માં મોકલનાર આ રોકેટ છે. તો ચાલો જાણીએ કેવું છે  વિશ્વ નું સૌથી સફળ સેટેલાઈટ લોન્ચીંગ રોકેટ.

PSLV રોકેટ ઈસરો નું

ઈસરો નું PSLV રોકેટ

ભારત ની ઈસરો વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ સ્પેસ એજન્સી માની એક છે. ઈસરો એ બનાવેલા ઘણા રોકેટ જેમકે SLV,ASLV,PSLV,GSLV જેવા ઘણા લોન્ચીંગ પ્લેટફોર્મ છે. પરંતુ PSLV એ આજ સુધી નું સફળ રોકેટ પુરવાર થયું છે.PSLV નું પૂરું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. કુલ ૪૪ મીટર ઊંચું એટલે કે ૨૨ માળ ની બિલ્ડીંગ જેટલું અને વજન માં ૩૨૦ ટન છે. ઈસરો નું આ રોકેટ આજ સુધી ૩૭  વખત સફળ રીતે સેટેલાઈટ ને અંતરીક્ષ માં પોહચાડી ચુક્યું છે Continue Reading