PSLV એ વિશ્વ નું સૌથી સફળ રોકેટ માનું એક છે. માત્ર ભારત ના જ નહિ પરંતુ વિશ્વ ના અનેક ઉપગ્રહ ને તેમની કક્ષા માં મોકલનાર આ રોકેટ છે. તો ચાલો જાણીએ કેવું છે વિશ્વ નું સૌથી સફળ સેટેલાઈટ લોન્ચીંગ રોકેટ.

ઈસરો નું PSLV રોકેટ
ભારત ની ઈસરો વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ સ્પેસ એજન્સી માની એક છે. ઈસરો એ બનાવેલા ઘણા રોકેટ જેમકે SLV,ASLV,PSLV,GSLV જેવા ઘણા લોન્ચીંગ પ્લેટફોર્મ છે. પરંતુ PSLV એ આજ સુધી નું સફળ રોકેટ પુરવાર થયું છે.PSLV નું પૂરું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. કુલ ૪૪ મીટર ઊંચું એટલે કે ૨૨ માળ ની બિલ્ડીંગ જેટલું અને વજન માં ૩૨૦ ટન છે. ઈસરો નું આ રોકેટ આજ સુધી ૩૭ વખત સફળ રીતે સેટેલાઈટ ને અંતરીક્ષ માં પોહચાડી ચુક્યું છે Continue Reading