અમેરીકા ના સૌથી ખતરનાક ડ્રોન વિમાનો

અમેરીકન સેના દ્વારા અવારનવાર આતંકવાદીઓ અને તેના અડ્ડા ઓં પર કરાતા ડ્રોન હુમલાઓ ઘણીવાર સમાચાર માં ચમકે છે. પણ તમે જાણો છો આ ડ્રોન વિમાનો કેવા પ્રકાર ના હોય છે? અહી આ લીસ્ટ છે અમેરિકન સેના દ્વારા વપરાતા ડ્રોન વિમાનો વિષે.

ડ્રોન વિમાનો મુખ્યત્વે પાઈલોટ વગર હોય છે માટે તેમને UAV (Unmanned aerial vehicle) તરીકે વધારે ઓળખાય છે. આવા ડ્રોન વિમાનો ખુબ ઉંચાઈ પર ઉડી શકે છે. જેથી સામાન્ય રીતે તેઓ નજર માં નથી આવતા. અને હજારો કિલોમીટર દુર થી આવા વિમાનો નું સંચાલન થઇ છે. આવા વિમાનો Continue Reading