લેમ્બોર્ગીની સેન્તેનેરીઓ – લેમ્બોર્ગીની કંપની ની સોથી લેટેસ્ટ કાર

લેમ્બોર્ગીની કંપની એ પોતાની સ્થાપના ના ૧૦૦ વર્ષ પુરા થતા તથા કંપની ના સ્થાપક ફેરીસુઓ લેમ્બોર્ગીની ની યાદ માટે પોતાની સૌથી લેટેસ્ટ અને મોંઘી કાર સેન્તેનેરીઓ લોન્ચ કરી છે. શું છે કાર માં એવું ખાસ તે જુવો.

Lamborghini Centenario

લેમ્બોર્ગીની સેન્તેનેરીઓ

લેમ્બોર્ગીની સેન્તેનેરીઓ આજ સુધી માં બનેલી સોથી મોંઘી અને અતી લીમીટેડ એડિસન છે. આવી માત્ર ૪૦ કાર બનાવા માં આવશે. જિનેવા મોટર શો ૨૦૧૬ આ ગાડી પ્રથમ વખત લૌંચ કરવા માં આવી છે. આ કાર ની કીમત ૧.૯ મીલીયન યુએસ ડોલર રાખવા માં આવી છે.  વી ૧૨ એન્જીન અને ૭૭૦ હોર્સપાવર ધરાવતી આ ગાડી ૨.૭ સેકંડ Continue Reading

Comments

દુનિયા ની ટોપ ૧૦ ઝડપી કાર

આ છે દુનિયા ની ટોપ ની ઝડપી કાર. આ રહી લીસ્ટ

1 : Hennessey Venom GT :

Hennessey Venom GT

Hennessey Venom GT

:

સ્પીડ ૪૩૫ કિમી/કલાક
એન્જીન     ૭.૦ લીટર એલ એસ ૭ વી૮ ટ્વીન ટર્બો
૦ – ૬૦ ૨.૫ સેકન્ડ
હોર્સપાવર ૧૨૪૪
કીમત ૧૦,૦૦,૦૦૦ ડોલર

 

2. Bugatti Veyron Super Sport

bugatti veyron super sports

bugatti veyron super sports

સ્પીડ ૪૩૧ કિમી/કલાક
એન્જીન     ૮.૦ લીટર w૧૬ એન્જીન
૦ – ૬૦ ૨.4 સેકન્ડ
હોર્સપાવર ૧૨૦૦
કીમત ૨૪,૦૦,૦૦૦  ડોલર

Continue Reading