ઈસરો એ લોન્ચ કર્યા એક સાથે ૨૦ સેટેલાઈટ

ભારતએ અંતરીક્ષ માં લાગવી મોટી છલાંગ. ભારત ની સંસ્થા ઈસરો(ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ભારત એ એક સાથે ૨૦ સેટેલાઈટ અંતરીક્ષ માં તરતા મુકયા . ભારત ની અંતરીક્ષ ક્ષેત્ર માં સૌથી મોટી સફળતા છે.

પોતાના લૌન્ચ પેડ તરફ જતું ભારત નું PSLV રોકેટ

પોતાના લૌન્ચ પેડ તરફ જતું ભારત નું PSLV રોકેટ

ભારત નું PSLV(પોલાર સેટેલાઈટ લૌન્ચ વિહીકલ ) એક સાથે કુલ ૨૦ ઉપગ્રહો ને લૌંચ કર્યા. આંધ્રપ્રદેશ ના શ્રી હરિકોટા ખાતે થી આ રોકેટ એ સવારે ૯.૩૦ વાગે લૌન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ ની કેટલીક ખાસ વાત છે.

(૧) આ ૨૦ સેટેલાઈટ માં સૌથી મોટો સેટેલાઈટ કાર્ટોસેટ-૨(Cartoset-૨) નામનો છે જેનો વજન ૭૨૫ કિલોગ્રામ છે.

(૨) અમેરીકા ના કુલ ૧૩ નાના સેટેલાઈટ છે. જેમાં થી એક ગુગલ ની પેટા કંપની ટેરાબેલા કંપની નો SkySat Gen 2-1 છે. જેનો વજન ૧૧૦ કિલો છે. અને ૧ મીટર સુધી નો નકશો અને HD ફોટો લઇ શકે છે.

(૩) અમેરીકા ઉપરાંત જર્મની નો BRIOS, ઇન્ડોનેશિયા નો LAPAN-A3 , અને કેનેડા ના ૨ M3MSat અને  GHSSat-D જેવા સેટેલાઈટ છે.

(૪) પ્રથમ વખત ઈસરો એ વિદ્યાર્થી ઓં દ્વારા બનવેલા સેટેલાઈટ પણ લૌન્ચ કર્યા છે જેમાં છે. ચેન્ન્નાઈ ની સત્યભામા યુનિવર્સીટી નો સત્યભામાસેટ(Satyabhama Sat) જેનો કુલ વજન ૧.૫ કિલો છે. અને બીજો છે પુણે ની એન્જીનીયરીંગ કોલેજ એ બનાવેલો સ્વયમ (Swayam) નામનો સેટેલાઈટ જે ૧ કિલો નો વજન ધરાવે છે.

ઈસરો ના ૨૦ સેટેલાઈટ

ઈસરો ના ૨૦ સેટેલાઈટ

(૫) બીજા ૧૩ નાના ડવ સેટેલાઈટ છે જે અમેરીકા ની પ્લેનેટ લેબ દ્વારા વિકસવા માં આવેલા ફ્લોક-૨ (Flock-2 P) છે. જે દરેક સેટેલાઈટ નો વજન ૪.૭ કિલો છે.

(૬) તમામ ૨૦ સેટેલાઈટ નો કુલ વજન ૧૨૮૮ કિલો છે. જેમાં સૌથી વજનદાર ભારત નો Cartoset-૨ અને સૌથી હળવો SWAYAM નામનો સેટેલાઈટ છે.

(૮) આટલા સેટેલાઈટ અંતરીક્ષ માં મોકલવા માં કુલ માત્ર ૨૬ મિનીટ લાગી છે.

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.