વિશ્વ ની ટોપ ૧૦ નેટવર્કીંગ વેબસાઈટ

Last updated on ફેબ્રુવારી 7th, 2022 at 05:06 પી એમ(pm)

સોસીઅલ નેટવર્ક વેબસાઈટ એ આપના જીવન નો એક ભાગ બની ગઈ છે. અપને દરોજ ફેસબુક, ટવીટર, લિંકડીન જેવી અનેક વેબસાઈટ નો કાયમી ઉપયોગ કરીએ છે. તો આ છે વિશ્વ ની ટોપ ૧૦ નેટવર્ક વેબસાઈટ ની લીસ્ટ

વિશ્વ ની ટોપ ૧૦ સોસીઅલ નેટવર્ક વેબસાઈટ

ફેસબુક :

ફેસબુક એ દુનિયા ની સોથી લોકપ્રીય વેબસાઈટ માંથી એક છે. દર મહીને ૧૧,૦૦,૦૦૦,૦૦૦ વિઝીટર આ વેબસાઈટ ની મુલાકાત લે છે,  અને એલેક્ષા રેન્ક ૩ છે.

ટ્વીટર :

  વિશ્વ ની બીજા નંબર ની સોથી લોકપ્રીય વેબસાઈટ છે. દર મહીને ૩,૧૧,૦૦૦,૦૦૦, વિઝીટર આની મુલાકાત લે છે. એલેક્ષા રેન્ક ૮ છે. આ વેબસાઈટ અમેરિકા માં ખુબ લોકપ્રીય છે.

લિંકડીન

: વિશ્વ માં તમામ પ્રોફેશનલ લોકો સાથે નુ નેટવર્ક બનવા માં આ વેબસાઈટ નુ ખુબ મહત્વ નુ યોગદાન છે.  કુલ ૩૩ કરોડ યુઝર ધરાવતી અને દર મહીને ૨.૫ કરોડ યુનિક વિઝીટર આને ખુબ મોટું નેટવર્ક છે.

૪ પીન્ટરેસ્ટ :

કૂલ ૨૫ કરોડ વિઝીટર દર મહીને આ વેબસાઈટ ની મુલાકાત લે છે. ફોટો પીન કરવા માં આ વેબસાઈટ ખુબ ઉપયોગી છે.  આ નો અલેક્ષા રેન્ક ૨૫ છે.

ગુગલ પ્લસ :

ગુગલ પ્લસ ગુગલ ની નેટવર્ક વેબસાઈટ છે. દર મહીને ૧૨ કરોડ થી વધારે વિઝીટર આ વેબસાઈટ ની મુલાકાત લે છે.

૬ ટમ્બલર :

આ એક બ્લોગ સાઈટ છે. દર મહીને ૧૧ કરોડ વિઝીટર સાથે આ વેબસાઈટ નંબર ૬ પર છે.

ઇનસ્ટાગ્રામ

: આ એક બહુ લોકપ્રીય ફોટો શેર કરવાની વેબ છે. આ વેબ માત્ર એપ ના સ્વરૂપે જ ચાલે છે. દર મહીને ૧૦ કરોડ વિઝીટર આ વેબસાઈટ ની મુલાકાત લે છે. આ વેબસાઈટ નો અલેક્ષા રેન્ક ૩૬ છે.

ફ્લિકર

આ અપન એક ફોટો શેરીંગ વેબસાઈટ છે. દર મહીને ૬.૫ કરોડ લોકો આ વેબસાઈટ ની મુલાકાત લે છે.

૯ વાઇન :

  ૪.૨ કરોડ વિઝીટર સાથે આ વેબ ૯ માં સ્થાન પર છે.

૧૦ મીટઅપ

૪ કરોડ વિઝીટર સાથે આ વેબસાઈટ ૧૦ નંબર પર છે.

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.