0

ગુગલ ઉપર સર્ચ કરવાની સરળ રીત

ગૂગલ એ માહિતી સર્ચ કરવાની દુનિયાની સૌથી મોટી વેબસાઈટ છે. વિશ્વ ની સૌથી મોટી સર્ચ એન્જીન ગૂગલ એ માહિતી નો ભંડાર છે. તો આ સર્ચ એન્જીન ઉપર સર્ચ કરવાની રીત જે તમને ખુબ ઉપયોગી થશે.

the most famous google logo

google logo

મુવી ના સમય જાણવા : ગૂગલ ના સર્ચ બોક્સ માં ટાઇપ કરો [movie] અને શહેર નું નામ અને તમને મળશે તમારા શહેર ના લોકલ મુવી ના સમય જાણવા મળશે.

મનપસંદ શો નો સમય જાણવા: ટાઇપ કરો તમારા મનપસંદ શો નું નામ અને એપિસોડ નો નંબર

ગીત અને કલાકાર સર્ચ કરવા: તમારા મનપસંદ ગીત ને સર્ચ કરો અથવા તેના કલાકાર કે ગીતકાર વિષે જાણવા માટે ટાઇપ કરો [songs by] [song name]

બુક ના લેખક અથવા બુક વિષે જાણવા : ટાઇપ કરો [book by] or [author name]

5 વિમાન ની ફ્લાઈટ નું સ્ટેટસ જાણવા : ટાઇપ કરો એર લાઈન [flight number]

જાણો કેવી રીતે કામ કરે છે ગુગલ નું સર્ચ એન્જીન

ગણતરી કરવા : ગૂગલ એ વિવિધ પ્રકાર ની ગણતરી પણ કરી શકે છે. માત્ર ટાઇપ કરો તમારો પ્રોબ્લેમ સીધો ગૂગલ માં.

કન્વર્ઝન કરવામાં : ગૂગલ નો સૌથી વધુ ઉપયોગ એક યુનિટ માંથી બીજા યુનિટ માં ગણતરી કરવા માં કરી શકાય છે જેમ કે ઇંચ ને ફૂટ માં અથવા કિલોમીટર ને મીટર માં ફેરવવા જેવા ગણતરી પણ કરી શકાય છે. ગૂગલે ઉપર આવી ૫૦ થી પણ વધારે યુનિટ કન્વર્ઝન કરી આપે છે.ટાઇપ કરો [kilometer into meter]

હવામાન ની માહિતી મેળવા : તમારા શહેર અથવા રાજ્ય ની હવામાન ની માહિતી માટે સર્ચ કરો [weather] city name or state name.

૯ સૂર્યોદય અને સુર્યાસ્ત ના સમય જાણવા: વિશ્વ ના કોઈ પણ શહેર ના સૂર્યોદય અથવા સુર્યાસ્ત ના સમય જાણવા  ટાઇપ કરો [sunrise] city name or [sunset] city name.

૧૦ બે વસ્તુ ની સરખામણી કરવા : કોઈ પણ બે વસ્તુ ની સરખામણી કરવા ટાઇપ કરો iphone [vs] glaxy s7 બે વસ્તુ વચ્ચે vs લખવાથી સરખામણી કરી શકાય છે.

૧૧ બે ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવા: એક ઉપયોગી ટ્રાન્સલેટર તરીક પણ ઉપયોગ કરીશકાય છે. ટાઇપ [language 1] into [language 2]

12 શબ્દો ના અર્થ જાણવા : કોઈ પણ શબ્દો ની વ્યાખ્યા જાણવા ટાઇપ કરો [define] word

13 કંપની ના શેર વિષે જાણવા: ટાઇપ કરો company name [stock]

14 ખાસ રેંજ માં સર્ચ કરવા : ટાઇપ કરો [name 1]..[name 2]   આમાં તારીખ અથવા સમય વચે પણ સર્ચ કરી શકાય છે.

15 પોપ્યુલર હેશ ટેગ સર્ચ કરવા : શબ્દ આગળ # ની નિશાની કરવી

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *