@reply

@replay એ એક ટ્વીટર ના મેસેજ ને રીપ્લાય આપવા માં વપરાય છે જેમાં @ પછી યુઝરનેઈમ વપરાય છે. ધારો કે કોઈ વ્યક્તી કોઈ ને રીપ્લાય આપવા માંગે છે તો તે @પછી તેનું યુઝરનેઈમ વાપરશે. આને ટવીટર હેન્ડલર પણ કહેવામાં આવે છે. @replay ફિચર ને મેન્સન તરીકે પણ ઓળખવામાં માં આવે છે.

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.