IP Address

IP Address એ ખાસ નંબર થી બનેલું એડ્રેસ હોય છે. જે નેટવર્ક સાથે જોડાયેલા તમામ વસ્તુ ને આપવા માં આવે છે. દરેક વેબ ને પોતાનો એક ip Adress હોય છે. IP Adress હમેશા નંબર માં હોય છે. ૧૯૨.૧૬૮.૧.૧ ને ip address કહેવામાં આવે છે. હાલ માં IPV4 ચાલે છે. જે ૩૨ બીટ સુધીના adress સપોર્ટ કરે છે.

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.