કેવી રીતે એડ કરવો ગુગલ મેપ પર તમારો બિઝનેસ?

ગુગલ મેપ એ  આજે ખુબ જ ઉપયોગી સેવા બની ગઈ છે. ગુગલ મેપ પર માત્ર સ્થળ જ નહિ પરતું કોઈ પણ આવશ્યક બિઝનેસ શોધી શકાય છે. તો ચાલો જાણીએ ગુગલ પર તમે તમારો બિઝનેસ કેવી રીતે ફ્રી માં એડ કરી શકો છો.

સ્ટેપ-૧ : સોપ્રથમ ગુગલ માય બિઝનેસ પર જાવ અને ગેટ ઓન ગુગલ નામના બટન પર ક્લિક કરો.

google-my-business-600x447.png

સ્ટેપ-૨ : સર્ચ બોક્ષ પર તમારા બિઝનેસ નું નામ અને સરનામું લખો

.કેવી રીતે એડ કરવો ગુગલ મેપ પર બીઝનેસ

સ્ટેપ-૩ : સેલેક્ટ કરો અથવા એડ કરો.

નામ લખી ને  એડ બીઝનેસ પર ક્લિક કરો. આમ કરવાથી નવું ફોર્મ ખુલશે જેમાં તમારે બીઝનેસ ને લગતી માહિતી ભરવી પડશે. પછી આ તમારી માહિતી સર્ચ એન્જીન પર આજ નામ ને નંબર ને એડ્રેસ દેખાડશે.

કેટેગરી સિલેક્ટ કરો. તમારા બીઝનેસ ને અનુરૂપ કેટેગરી સિલેક્ટ કરો. જેથી ગુગલ એ પ્રમાણે તમને વર્ગીકૃત કરી શકે.

સ્ટેપ-૪ : બીઝનેસ ને વેરીફાય કરો. આ સ્ટેપ દ્વારા ગુગલ એ વાત નક્કી કરે છે કે તમે જ બીઝનેસ ના અસલી માલિક છો. વેરીફાય માટે ગુગલ તમને એક પત્ર મોકલશે જેમાં એક ખાસ પીન નંબર હોય છે જેવો તમે આ પીન નંબર દાખલ કરો તેવો તમારો બીઝનેસ વેરીફાય થઇ જશે. આ પત્ર તમારી પાસે પહોચવામાં ૧૫ દિવસ લાગી શકે છે. અથવા વધારે ઝડપ માટે તમે sms અથવા ઓટોમેટીક ટેલીફોન કોલ પર કરી શકો છો.google-my-business-create-g-.png

સ્ટેપ-૫ બીઝનેસ કન્ફર્મ કરો અને ગુગલ પ્લસ પર એક પેજ બનાવો.

 

આમ તમે ખુબ સરળતા થી તમારો બીઝનેસ ગુગલ મેપ પર એડ કરી શકો છો.

વિશ્વ ની ટોપ ૧૦ નેટવર્કીંગ વેબસાઈટ

સોસીઅલ નેટવર્ક વેબસાઈટ એ આપના જીવન નો એક ભાગ બની ગઈ છે. અપને દરોજ ફેસબુક, ટવીટર, લિંકડીન જેવી અનેક વેબસાઈટ નો કાયમી ઉપયોગ કરીએ છે. તો આ છે વિશ્વ ની ટોપ ૧૦ નેટવર્ક વેબસાઈટ ની લીસ્ટ

વિશ્વ ની ટોપ ૧૦ સોસીઅલ નેટવર્ક વેબસાઈટ

ફેસબુક :

ફેસબુક,facebook

ફેસબુક એ દુનિયા ની સોથી લોકપ્રીય વેબસાઈટ માંથી એક છે. દર મહીને ૧૧,૦૦,૦૦૦,૦૦૦ વિઝીટર આ વેબસાઈટ ની મુલાકાત લે છે,  અને એલેક્ષા રેન્ક ૩ છે.

ટ્વીટર :ટ્વીટર ,twitter

  વિશ્વ ની બીજા નંબર ની સોથી લોકપ્રીય વેબસાઈટ છે. દર મહીને ૩,૧૧,૦૦૦,૦૦૦, વિઝીટર આની મુલાકાત લે છે. એલેક્ષા રેન્ક ૮ છે. આ વેબસાઈટ અમેરિકા માં ખુબ લોકપ્રીય છે.

Continue Reading

Comments

ગુગલ અને તેની 30 ઉપયોગી વેબસાઈટ ની લીસ્ટ

અહી ગુગલ ની ૩૦  ખુબ ઉપયોગી વેબસાઈટ ની લીસ્ટ છે. આ વેબસાઈટ નો તમે પણ ઉપયોગ કરી શકો છો. દરેક વેબસાઈટ નુ અલગ અલગ અને ઉપયોગી કાર્ય છે.

ગુગલ ની ૩૦ ઉપયોગી સર્વિસ

ગુગલ ની ૩૦ સર્વિસ,

ગુગલ જીમેઈલ  :

  જીમેઈલ  ઈ વિશ્વ ની સોથી લોકપ્રીય ઇમેલ સેવા છે.ગુગલ ની આ સેવા ૨૦૦૭ માં શરુ કરવામાં આવી હતી. સમય સાથે ગુગલ કંપની એ અનેક નવા ફિચર એડ કર્યા  છે. અમેરિકા ની ૬૬% કંપની જીમેલ વાપરે છે. જીમેલ તમને ૧૫ જીબી ની સ્ટોરેજ સ્પેસ મળે છે.

વેબ સર્ચ :

ગુગલ વેબ સર્ચ એ વિશ્વ નુ સોથી લોકપ્રીય સર્ચ એન્જીન છે. આ વિશ્વ ની ૧૨૭ ભાષા માં ઉપલબ્ધ છે. ગુગલ ઉપર દરોજ ૩ અબજ થી વધુ સર્ચ ક્વેરી આવે છે. ગુગલ નુ આ સર્ચ એન્જીન ૧૯૯૭ માં શરુ કરવા માં આવ્યું હતું.

Continue Reading

Comments

ગુગલ ઉપર સર્ચ કરવાની સરળ રીત

ગૂગલ એ માહિતી સર્ચ કરવાની દુનિયાની સૌથી મોટી વેબસાઈટ છે. વિશ્વ ની સૌથી મોટી સર્ચ એન્જીન ગૂગલ એ માહિતી નો ભંડાર છે. તો આ સર્ચ એન્જીન ઉપર સર્ચ કરવાની રીત જે તમને ખુબ ઉપયોગી થશે.

મુવી ના સમય જાણવા : ગૂગલ ના સર્ચ બોક્સ માં ટાઇપ કરો [movie] અને શહેર નું નામ અને તમને મળશે તમારા શહેર ના લોકલ મુવી ના સમય જાણવા મળશે.

મનપસંદ શો નો સમય જાણવા: ટાઇપ કરો તમારા મનપસંદ શો નું નામ અને એપિસોડ નો નંબર

ગીત અને કલાકાર સર્ચ કરવા: તમારા મનપસંદ ગીત ને સર્ચ કરો Continue Reading