Comments

લોસ એન્જેલસ ઓટો શો: જાણો આવનારી નવી કાર વિષે

અમેરીકા ના લોસ એન્જેલસ શહેર માં શરુ થયો છે સૌથી મોટો ઓટો શો જેમાં ભાગ લે છે વિશ્વ ની તમામ ઓટો કંપની અને પોતાની દરેક નવી કાર ને અહી પ્રદર્શીત કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કઈ કંપની એ કઈ નવી કાર લોન્ચ કરી છે.

SALEEN S1

Saleen-1

Saleen-1

આ કંપની સલીન એ પોતાની નવી કાર S1 મોડેલ લોન્ચ કર્યું છે. આ કાર માં ૪૫૦ હોર્સપાવર નું ૨.૫ લીટર ટર્બો ચાર્જર એન્જીન છે. આ કાર ૦ થી ૬૦ ની સ્પીડ માત્ર ૩.૫ સેકન્ડ માં પકડી લે છે. આ કાર ની બોડી એલ્યુમિનિયમ, અને કાર્બન ફાઈબર ની બનેલી છે. જે થી તેના વજન માં ઘટાડો અને એની મજબૂતી માં વધારો કરે છે. આ કાર ની કીમત ૧,૦૦,૦૦૦ ડોલર રાખવા માં આવી છે.

Aria FXE:

ARIA FXE supercar by aria

ARIA FXE

અમેરીકન કંપની એ આરીયા એ પોતાની નવી સુપર કાર FXE લોન્ચ કરી છે. કંપની અનુસાર આવા માત્ર ૪૦૦ કાર નું જ પ્રોડક્શન કરવામાં આવશે. આ કાર ૧૧૫૦ હોર્સપાવર નું ૬.૫ લીટર સુપરચાર્જ V8 એન્જીન ધરાવે છે. જે ૦ થી ૬૦ ની સ્પીડ માત્ર ૩.૧ સેકન્ડ માં પકડી લે છે. આ કાર ની ટોપ સ્પીડ છે ૩૫૦ કિમી/કલાક છે. આ કાર કાર્બન ફાઈબર અને ૩D પ્રિન્ટેડ પાર્ટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર ની કીમત હજી બહાર પાડવા માં આવી નથી.

Corvette ZR1:

Corvette ZR1 Coupe by Chevroletet company

Corvette ZR1 Coupe

Corvette ZR1 Convertable second version of ZR1

Corvette ZR1 Convertable

શેવરોલે કંપની એ પોતાની સુપરકાર ZR1 લોન્ચ કરી છે આ કાર ના કુલ ૨ મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે COUPE અને CONVERTIBLE. આ સુપરકાર માં ૭૫૫ હોર્સપાવર નું સુપરચાર્જ V8 એન્જીન છે. જે ૬.૨ લીટર નું છે જે કાર ને આપે છે ૩૪૦ કિમી ની ટોપ સ્પીડ. આ કાર ની કીમત ૧,૨૦,૦૦૦ ડોલર થી લઇ ૧,૩૦,૦૦૦ ડોલર ની આસપાસ હોઈ શકે છે.

Mazda 6:

Mazada 6 by Mazada company

Mazada 6

મઝદા કંપની ની આ કાર શો માં સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે. મઝદા કંપની ના મોડેલ ૬ આ કાર માં ૨.૫ લીટર નું ટર્બો એન્જીન આપવા માં આવ્યું છે જે ૨૫૦ હોર્સપાવર ઉત્પન કરે છે. સાથે છે ૬ સ્પીડ ઓટોમેટીક ગેર ટ્રાન્સમિશન.

BMW i8 Roadster 

BMW I8 Roadster new roadster version of I8

BMW I8 Roadster

BMW એ પોતાની hybrid કાર I8 નું રોડસ્ટર વર્ઝન લોન્ચ કર્યું છે. આ કાર ઈલેક્ટ્રીક છે. આ કાર માં 11 કિલોવોટ ની એક લીથીયમ-આયન બેટરી છે. જે ૧૪૧ હોર્સપાવર નો આઉટપુટ આપે છે. જે ૬૦ માઈલ ની સ્પીડ ૪.૪ સેકન્ડ માં પકડી લે છે. આ કાર માં એક ૧.૫ લીટર નું એન્જીન પણ છે. આ કાર ની ટોપ સ્પીડ છે. ૨૫૦ કિમી પ્રતિ કલાક.

BMW M3 CS

BMW M3 new version of BMW M series

BMW M3

આ કાર BMW ની સૌથી લોકપ્રીય કાર માની એક છે. M3 નું સાવ નવું વર્ઝન માં છે ૪૫૩ હોર્સપાવર નું એન્જીન જે ૦ થી ૧૦૦ ની સ્પીડ માત્ર ૩.૮ સેકન્ડ માં પકડી શકે છે. આ કાર ને કાર્બન ફાયબર રીઈન્ફોર્સ પ્લાસ્ટીક એટલે કે CFRP થી બનેલી છે. આ એક ફોર ડોર કૂપે કાર છે. અને ૭ સ્પીડ ઓટોમેટીક ગેર સાથે આવે છે.

BMW M5

BMW M5 latest model by bmw

BMW M5

આ કાર માં છે ૪.૪ લીટર નું V8 એન્જીન અને ઓલ વિહલ ડ્રાઈવ સાથે આ કાર આવે છે આ એક સેડાન કાર છે. M5 નું આ વર્ઝન 6th પેઢી નું છે. ૦ થી ૧૦૦ ની સ્પીડ માત્ર ૩.૪ સેકન્ડ માં પોહચી શકે છે.

BMW 6 Series Gran Turismo

 

BMW-6-Series-Gran-Turismo by bmw

BMW-6-Series-Gran-Turismo

આ કાર સીરીઝ ૬ ની સૌથી નવી કાર છે. ૩૩૫ હોર્સપાવર નું ૩.૦ લીટર નું એન્જીન છે. ૦ થી ૧૦૦ કિમી ની સ્પીડ માત્ર ૫.૧ સેકન્ડ માં પકડી શકે છે અને BMW ની x-drive ટેકનોલોજી ધરાવે છે.

BMW i3s

BMW I3 Sports edition

BMW I3 Sports

આ કાર શો માં BMW નું i૩ નું નવું સ્પોર્ટ્સ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર ૦ થી ૧૦૦ ની સ્પીડ માત્ર ૬.૮ સેકન્ડ માં પોહચી શકે છે. ૩૩ કિલોવોટ ની બેટરી સાથે આની અંદર છે ૬૫૦ cc નું પેટ્રોલ એન્જીન પણ છે. જે આની રેંજ માં વધારો કરે છે.

BMW Concept X7 iPerformance

BMW X7 iPerfomance new suv by bmw

X7 iPerformance

આ એક નવી SUV કાર છે. જે હજી કોન્સેપ્ટ ડીઝાઇન માં છે. આ કાર ની અંદર હશે ૪.૦ લીટર નું એન્જીન.

Porsche 718 Boxster and Cayman

Porche 718 BOXTER

Porche 718 BOXTER

Porche 718 Cayman by supercar

Porche 718 Cayman

આ પોર્શે કાર ૭૧૮ ના બે મોડેલ BOXTER અને CAYMAN લોન્ચ કરવામાં આવ્યા છે. આ બંને કાર ૦ થી ૧૦૦ માત્ર ૩.૮ સેકન્ડ માં પોહચી જાય છે.

Porsche 911 Carrera T

Porche 911 Carrera T by Porche

Porche 911 Carrera T

આ કાર માં છે twin-turbocharged 3.0-liter flat-six with 370 horsepower સાથે સેવન સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન છે.

Jeep Wrangler

JEEP Wrangler

JEEP Wrangler

એડવેન્ચર ના શોખીન લોકો માટે જીપ કંપની એ ઉતારી છે Wrangler ગાડી. આ કાર ના કુલ ૨ વર્ઝન અને ૩ સબ વર્ઝન છે.

Audi A8 Sedan

Audi A7 luxury car

Audi A8

ઔડી કંપની ની સૌથી લક્ઝરી કાર A8 છે આ કાર ની અંદર સેલ્ફ ડ્રાઈવ મોડ છે. જે પોતાની રીતે રસ્તા ઉપર ચાલી શકે છે.

Mercedes-Benz CLS

Mercedes Benz CLS Coupe

Mercedes Benz CLS Coupe

362 horsepower નું ૩.૦ લીટર એન્જીન સાથે Active Distance Assist Distronic, Active Steering Assist, Active Speed Limit Assist, Active Brake Assist with cross-traffic function, Evasive Steering Assist, Active Blind Spot Assist, Active Lane Keeping Assist, Pre-Safe Plus and Pre-Safe Impulse Side. Active Lane Change Assist જેવી વિવિધ સુવીધા

 

આ સિવાય ની પણ ઘણી બધી કાર આ શો માં જોવા મળી છે.

Lexus RX 350L And RX 450hL Crossover 

Lexus RX 450hL by lexus

Lexus RX 450hL

Lexus RX 350L

Lexus RX 350L

Infiniti QX50

INFINITI QX50

INFINITI QX50

Lincoln Nautilus 

Lincoln NAUTILUS

Lincoln NAUTILUS

Lincoln MKC

Lincoln MKC

Lincoln MKC

Porsche Panamera Turbo S E-Hybrid Sport Turismo

Panmera Turbo SE hybrid

Panmera Turbo SE hybrid

Kia Sorento

Kia Sorrento

Kia Sorrento

Kia Niro PHEV

KIA Nero PHEV

KIA Nero PHEV

Subaru Ascent

Subaru Ascent by Subru

Subaru Ascent

Hundai KONA

Hundai Kona

Hundai Kona

Nissan Kicks

New car by nisaan company

Nissan Kicks

Volvo XC 40

Volvo XC-40 by volvo

Volvo XC-40

Redspace REDS

REDSPACE by RED

REDSPACE by RED

Toyota FT-AC

Toyota FT-AC

Toyota FT-AC

Volkswagen I.D. Crozz

Volkswagen I.D. Crozz concept cars

Volkswagen I.D. Crozz

Mini Electric

Mini Electric by bmw

Mini Electric

Mazda Vision coupe

Mazda Vision coupe new concept car

Mazda Vision coupe

Jaguar i-pace

jaguar i-pace

jaguar i-pace

Jaguar E-pace

jaguar-ipace

jaguar-ipace

Jaguar XF Sports break

jaguar_xf-sportbrake

Jaguar XJR575

Jaguar-XJR575

Jaguar-XJR575

Mitsubishi Eclipse cross

Mitsubishi Eclipse cross

Mitsubishi Eclipse cross

Land rover Discovery Svx

Land rover Discovery Svx

Land rover Discovery Svx

Range Rover sports: PHEV

Land rover Discovery Svx

Land rover Discovery Svx

Accura NSX

Accura NSX

Accura NSX

Accura nsx gt3:

Accura NSX GT3

Accura NSX GT3

Ford-Mustang-GT

Ford-Mustang-GT

Ford-Mustang-GT

audi rs 7

Rs-7

RS-7

BMW – vision dynamics

BMW - vision dynamics

BMW – vision dynamics

 

 

Images sources: www.laautoshow.com

:www.newatlas.com

 

Comments

comments

Tejas Lodhia

Hi I am Tejas Lodhia. i am Msc in Information Technology. a tech blogger. my first website in gujarati language.