Comments

ડેટા માઈનીંગ – જાણો શું છે આ ટેકનોલોજી અને કેવી રીતે કામ કરે છે?

આજ કાલ ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ કરચોરો ની પાછળ પડી ગયું છે. તો  કેવી રીતે તેઓ કરચોરો સુધી પોહ્ચે છે અને કઈ ટેકનોલોજી વાપરે છે? જવાબ છે ડેટા માઈનીંગ. તો ચાલો જાણીએ શું છે આ ડેટા માઈનીંગ અને કેવી રીતે કામ કરે છે? બીજા ક્યાં ક્ષેત્ર માં આ ટેક્નોલોજી નો ઉપયોગ થાય છે ?

data mining

ડેટા માઈનીંગ એટલે શું?

આજે આપણે જાણીએ છે કે મોટા ભાગ ના વહીવટ કોમ્પ્યુટર ની મદદ થી થાય છે. દરેક બેંક  કોમ્પ્યુટરાઈઝ હોય છે. અને દેશ માં દરરોજ કરોડો વહીવટ થાય છે. આવા કરોડો વહીવટ માંથી કરચોરો ને પકડવામાં સહેલું નથી. આવા વહીવટ એક એક કરી ને ચેક કરવામાં વર્ષો નીકળી જાય છે. અહી કામ આવે છે ડેટા માઈનીંગ ટેક્નોલોજી. Continue Reading

Comments

કેવું છે ઈસરો નું સૌથી સફળ રોકેટ PSLV

PSLV એ વિશ્વ નું સૌથી સફળ રોકેટ માનું એક છે. માત્ર ભારત ના જ નહિ પરંતુ વિશ્વ ના અનેક ઉપગ્રહ ને તેમની કક્ષા માં મોકલનાર આ રોકેટ છે. તો ચાલો જાણીએ કેવું છે  વિશ્વ નું સૌથી સફળ સેટેલાઈટ લોન્ચીંગ રોકેટ.

PSLV રોકેટ ઈસરો નું

ઈસરો નું PSLV રોકેટ

ભારત ની ઈસરો વિશ્વ ની સૌથી પ્રસિદ્ધ સ્પેસ એજન્સી માની એક છે. ઈસરો એ બનાવેલા ઘણા રોકેટ જેમકે SLV,ASLV,PSLV,GSLV જેવા ઘણા લોન્ચીંગ પ્લેટફોર્મ છે. પરંતુ PSLV એ આજ સુધી નું સફળ રોકેટ પુરવાર થયું છે.PSLV નું પૂરું નામ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ છે. કુલ ૪૪ મીટર ઊંચું એટલે કે ૨૨ માળ ની બિલ્ડીંગ જેટલું અને વજન માં ૩૨૦ ટન છે. ઈસરો નું આ રોકેટ આજ સુધી ૩૭  વખત સફળ રીતે સેટેલાઈટ ને અંતરીક્ષ માં પોહચાડી ચુક્યું છે Continue Reading

વિશ્વ ની ટોપ રેફરન્સ વેબસાઈટ ની લીસ્ટ

આપણે જાણીએ છીએ કે ઈન્ટરનેટ માહિતી નો ભંડાર છે. તેમાં કરોડો વેબસાઈટ છે. અલગ અલગ વિષય ઉપર તમને ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. તો આ લીસ્ટ છે એવી ટોપ વેબસાઈટ ની જેમાં તમને મળશે ઘણું બધું જાણવા જેવું. અને વિદ્યાથી હોય કે પ્રોફેસર આ બધી વેબસાઈટ તમને ખુબ ઉપયોગી થશે.

(૧)WIKIPEDIA

આ વેબસાઈટ વિશ્વ ની સૌથી લોકપ્રીય વેબસાઈટ માં છે. વિશ્વ નો સૌથી મોટો ફ્રી એન્સાઈક્લોપીડિયા છે. વિશ્વ ની ૨૯૫ ભાષા માં આ ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિ આમાં પોતની રીતે કોઈ પણ લેખ લખી શકે છે. અંગ્રેજી માં કુલ મળી ને ૫૩ લાખ થી પણ વધારે આર્ટિકલ્સ છે. આ વેબસાઈટ સંપુર્ણ રીતે ફ્રી છે. આ વેબસાઈટ ની શરૂઆત Continue Reading

કેવી હશે કલાક ના ૧૨૦૦ કિલોમીટર ની ઝડપે દોડતી હાઈપરલુપ ટ્રેન?

ચેન્નાઈ થી બેંગ્લોર માત્ર ૨૦ મિનીટ, મુંબઈ થી પુણે માત્ર ૧૫ મિનીટ? શું આટલી ઝડપે કઈ રીતે પોહચી શકાય એ પણ ટ્રેન દ્વારા ? તો જવાબ છે હાઇપરલુપ ટ્રેન. કેવી હશે આ હાઇપરલુપ ટ્રેન ચાલો જાણીએ.

hyperloop concept

હાયપરલુપ નો કોન્સેપ્ટ

વિશ્વ ના સૌથી પ્રખ્યાત ઉદ્યોગ સાહસીક એવા એલોન મસ્ક જે વિશ્વ ની પ્રસિદ્ધ કંપની એવી PAYPAL, SPACEX, અને TESLA જેવી કંપની ના માલિક છે. તેનું સૌથી નવું સાહસ છે.હાયપરલુપ ટ્રેન. આ ના માટે એક ખાસ નવી કંપની બનાવા માં આવી છે જેનું નામ હાઇપરલુપ વન રાખવામાં આવ્યું છે. આ ટ્રેન એક બંધ ટ્યુબ માં હશે અને મેગ્નેટીક લેવીટેશન થી ચાલશે.આ ટ્રેન ની એવરેજ સ્પીડ કલાક ના ૯૭૦ કિલોમીટર/કલાક હશે અને ટોપ સ્પીડ હશે ૧૨૦૦ કિલોમીટર/કલાક. Continue Reading

ગુગલ વિષે ની થોડી અજાણી વાતો

(૧) ગુગલ એ દરોજ નો ૨૦ પેટાબાઈટ જેટલો ડેટા વાપરે છે. ૧ પેટાબાઈટ મતલબ ૨૦,૦૦૦ ટેરાબાઈટ જેટલો ડેટા, ૧ પેટાબાઈટ ડેટા જો ડીવીડી બનાવીએ તો ૨,૪૦,૦૦૦ DVD થાય.

(૨) ગુગલ નું પ્રથમ નામ “BACKRUB” રાખવામાં આવ્યું હતું.

(૩)૧૯૯૯ માં ગુગલ કંપની એ પોતાની કંપની ને ૧૦ લાખ ડોલર માં EXCITE ને વેચવાની ઓફર કરી હતી. પરંતુ તેણે ખરીદવાની ના પાડી દીધી.

(૪)ગુગલ ના મતે પરીક્ષા ના સ્કોર અને GPA એમ્પ્લોઇઝ સિલેક્ટ કરવાના સૌથી ખરાબ વસ્તુ છે. ગુગલ માં ૧૪% એમ્પ્લોઇઝ એવા છે જે કોઈ દિવસ કોલેજ નથી ગયા. Continue Reading

મોબાઇલ ડેટા સેવ કરવાની કેટલીક ટ્રીક્સ

આજે આપનો મોબાઇલ પૂરો દિવસ ઈન્ટરનેટ સાથે જોડાયેલ રહે છે. સાથે ઘણીવાર આ માં બહુ વિશાળ પ્રમાણ માં આપણો ડેટા વપરાય જાય છે. આને બહુ થોડા સમય માં આપણો ડેટા પ્લાન પૂરો થઇ જાય છે. આના થી બચવા માટે અહી આપેલ ડેટા સેવિંગ રીત અપનાવી અને ખોટો ડેટા નો વપરાશ અટકાવો.

(૧) મોબાઇલ ડેટા લીમીટ સેટ કરો:

mobile data usage screenshot in android

                જો તમારો ફોન તમારા ધ્યાન વગર બહુ જ ડેટા નો વપરાશ કરતો હોય અને તમારો ડેટા પ્લાન બહુ લીમીટેડ હોય તો તમે તમારા એન્ડ્રોઈડ ફોન ઉપર ડેટા લીમીટ Continue Reading

ડાઈમંડ બેટરી – વૈજ્ઞાનિકો એ બનાવી હજારો વર્ષ ચાલે એવી હીરા થી બનેલી બેટરી

diamond betteries

શું તમે વિચારી શકો છો કે એક સાદી AAA સાઈઝ ની બેટરી જે તમને આપી શકે છે હજારો વર્ષ સુધી તમને પાવર આપી શકે છે. તો ચાલો જાણીએ આ બેટરી કેવી છે?

બ્રિટન ની બ્રિસ્ટોલ યુનિવર્સીટી ના વૈજ્ઞાનીકો એ બનાવી છે અણુકચરો  ને વાપરી ને એવા કૃત્રીમ હીરા બનાવ્યા છે જેના રેડીએશન ને એક સાફ ઉર્જા માં ફેરવી શકે છે. આ હીરા ને બેટરી તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. આજ સુધી વાયર ની કોઈલ ઉપર મેગ્નેટ ફેરવી ને વીજળી નું ઉત્પાદન કરવામાં આવતું હતું. વૈજ્ઞાનિકો Continue Reading

વિશ્વ ની ટોપ ફ્રી ઓનલાઈન એજ્યુકેશનલ વેબસાઈટસ

 

KHAN Acedemy :

ખાન એકેડેમી એ વિશ્વ ની લોકપ્રિય વેબસાઈટ છે. કુલ ૬૩ ભાષા માં અને અલગ અલગ 10,૦૦૦ વિડીયો દ્વારા દરેક પ્રકાર ના ટોપિક તમને અહી સરળતા થી મળી શકે છે. આ વેબસાઈટ પર બેઝીક સરવાળા બાદબાકી થી લઇ ને વિજ્ઞાન ના સૌથી અઘરા ટોપીક તમે અહી સરળતાથી શીખી શકો છો. તમે પણ ખાન એકેડેમી માં તમારા બનાવેલા વિડીયો મુકી શકો છો. આ એક નોન પ્રોફિટ વેબસાઈટ છે.

 

Coursera:

આ એક એવી વેબસાઈટ છે જે Continue Reading

બાઈટ, મેગાબાઈટ,ગીગાબાઈટ – ચાલો જાણીએ ડેટા માપવા ના એકમ વિશે

તમે આવારનવાર સાંભળતા જ હશો કે પેલો ફોન માં ૩૨ જીબી નું મેમરી કાર્ડ છે. તેના કોમ્પ્યુટર માં ૧ ટેરાબાઈટ ની હાર્ડ ડિસ્ક છે. તો શું છે આ બધા ડેટા માપવા ના એકમો? ચાલો જાણીએ તેના વિષે.

 

૧ બીટ (BIT) ૧ બાયનરી ડીજીટ
૮ બીટ(BIT) ૧ બાઈટ (BYTE)
૧૦૨૪ બાઈટ (BYTE) ૧ કિલોબાઈટ (Kilobyte)
૧૦૨૪ કિલોબાઈટ(Kilobyte) ૧ મેગાબાઈટ (MEGABYTE)
૧૦૨૪ મેગાબાઈટ(MEGABYTE) ૧ ગીગાબાઈટ (GIGABYTE)
૧૦૨૪ ગીગાબાઈટ(GIGABYTE) ૧ ટેરાબાઈટ (TERABYTE)
૧૦૨૪ ટેરાબાઈટ (TERABYTE) ૧ પેટાબાઈટ (PETABYTE)
૧૦૨૪ પેટાબાઈટ (PETABYTE) ૧ એક્ષાબાઈટ (EXABYTE)
૧૦૨૪ એક્ષાબાઈટ(EXABYTE) ૧ ઝેટાબાઈટ (ZETTABYTE)
૧૦૨૪ ઝેટાબાઈટ(ZETTABYTE) ૧ યોટાબાઈટ (YOTTABYTE)
૧૦૨૪ યોટાબાઈટ(YOTTABYTE) ૧ બ્રોન્ટોબાઈટ (BRONTOBYTE)
૧૦૨૪ બ્રોન્ટોબાઈટ(BRONTOBYTE) ૧ જીઓપીબાઈટ (GEOPBYTE)

 

ચાલો જાણીએ દરેક એકમ વિષે ડિટેલ માં

બીટ:

ડેટા માપવા નો સોથી નાનો એકમ એટલે બીટ. ૧ બીટ માત્ર ૧ જ માહિતી સ્ટોર કરી શકે છે. જેમ કે ૦ અથવા ૧.

બાઈટ:

૮ બીટ ભેગા મળી ને ૧ બાઈટ બને છે. ૧ બાઈટ એટલે એક અક્ષર થાય છે. ૧૦ બાઈટ એટલે અંદાજીત ૧ શબ્દ થાય અને ૧૦૦ બાઈટ એટલે અંદાજીત એક વાક્ય જેટલું થાય છે.

કિલોબાઈટ:

૧૦૨૪ બાઈટ એટલે ૧ કિલોબાઈટ થાય છે. ૧ કિલોબાઈટ અથવા એ નાના પેરાગ્રાફ જેટલી સાઈઝ છે. અને ૧૦૦ કિલોબાઈટ એક આખા વેબપેજ બરાબર છે.

મેગાબાઈટ:

૧ મેગાબાઈટ એટલે અંદાજીત ૮૦૦ પેજ ની એક પુસ્તક બરાબર થાય છે. શરૂઆત કોમ્પ્યુટર માત્ર ૧.૪૪ મેગાબાઈટ ની ફ્લોપી ડ્રાઈવ પર ચાલતા. આજે એક સીડી-રોમ પર ૬૫૦ મેગાબાઈટ જેટલો ડેટા સમાવી શકાય છે.

ગીગાબાઈટ:

અંદાજીત ૧૦૦૦ મેગાબાઈટ એટલે ૧ ગીગાબાઈટ ૨૦૦ પેજ ની એક એવી કુલ ૪૫૦૦ બુક ,૩ એમબી એવરેજ સાઈઝ ધરવતા ૩૫૦ ફોટો, અથવા ૨૬૦ ગીતો બરાબર થાય છે.

ટેરાબાઈટ:

આજ ના દરેક કોમ્પ્યુટર માં એક ટેરાબાઈટ ની હાર્ડડિસ્ક સામાન્ય બની ગઈ છે. ૧૦૨૪ ગીગાબાઈટ બરાબર ૧ ટેરાબાઈટ થાય છે. ૩,૫૦,૦૦૦ ફોટો,અથવા  ૨,૬૨,૦૦૦ mp૩ ગીત, અથવા  ૧૬૦૦ DVD , અથવા ૪૦ બ્લુ-રે ડિસ્ક જેટલો ડેટા થઇ શકે છે. ૧૦ ટેરાબાઈટ માં વિશ્વ ની સોથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ની તમામ બુક નો સમાવેશ થઇ શકે છે.

પેટાબાઈટ:

પેટાબાઈટ એટલે ૧૦૨૪ ટેરાબાઈટ એટલો વિશાળ ડેટા માત્ર આજ ની મોટી ટેકનોલોજી કંપની ના સર્વર માં હોય છે. ગુગલ, વીકીપીડીયા, ફેસબુક વગેરે જેવી કંપની ના સર્વર દરોજ ના પેટાબાઈટ ના હિસાબે ડેટા પ્રોસેસ કરવામાં આવે છે. ૧ પેટાબાઈટ ડેટા માટે અંદાજીત ૪૨૦૦૦ જેટલી બ્લુ-રે ડિસ્ક અથવા ૨,૪૦,૦૦૦ ડીવીડી ની જરૂર પડે છે.

એક્ષાબાઈટ :

૨૪ કરોડ ડીવીડી માં સમાય એટલો ડેટા. એક અંદાજ પ્રમાણે ૫ એક્ષાબાઈટ ડેટા એ વિશ્વ ના તમામ માનવ જાતી ના આખી જિંદગી દરમ્યાન બોલાયેલા કુલ અવાજ બરાબર છે.

ઝેટાબાઈટ :

૧૦ લાખ પેટાબાઈટ જેટલો ડેટા ૧ ઝેટાબાઈટ માં થાય છે. ૧.૩ ઝેટાબાઈટ માં આખા ઈન્ટરનેટ પર રહેલો ડેટા થઇ જાય છે.

યોટાબાઈટ :

૧૦૨૪ ઝેટાબાઈટ. આ યુનિટ સુધી હજુ કોઈ પોચી શક્યું નથી.

બ્રોન્ટોબાઈટ :

૧ ની પાછળ ૨૭ ઝીરો લગાવો એટલો ડેટા આ યુનિટ માં આવે છે.

જીઓપિબાઈટ :

આ યુનિટ એટલે ૧૦૦૦ બ્રોન્ટોબાઈટ.

ભારત નું લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (L.C.A.) તેજસ વિમાન

 

ભારત નું સ્વદેશી બનવાટ નું વિમાન L.C.A એટલે કે તેજસ વિમાન પ્રથમ વાર વાયુસેના માં સામેલ કરવામાં આવશે. ૧ જુલાઈ એ ભારતીય ઈતીહાસ માં સૌથી યાદગાર દિવસ રેહશે. તો ચાલો જાણીએ શું છે ખાસ આ વિમાન માં ?

LCA તેજસ

LCA તેજસ

તેજસ વિમાન એ સિંગલ પાઈલોટ અને સિંગલ જેટ એન્જીન ધરાવતુ ફાઈટર એરક્રાફ્ટ છે. વિદેશી વિમાનો ને બદલે ભારતે પોતાના ડીઝાઇન બનાવવા નું નક્કી કર્યું. અને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) એવા નામ સાથે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો. આ પ્લેન વિશ્વ નું સૌથી હળવું લડાયક વિમાન છે. અને સાથે સુપરસોનીક પણ છે. ભારત ના તમામ જુના થઇ ગયેલા મિગ-૨૧ વિમાન ની જગ્યા આ વિમાન પુરશે. સન ૨૦૦૩ માં આ વિમાન નું નામ તેજસ રાખવામાં આવ્યું
Continue Reading